Last Update : 13-June-2011, Monday
 
ધરતી પુત્રોએ ભીમઅગીયારસના દિવસે વાવણી કરી સાચવ્યું શુકન
 
સોરઠના મોટા ભાગના વિસ્તારોમાં

જૂનાગઢ, તા.૧૨
જૂનાગઢ સહિત સોરઠના મોટાભાગના વિસ્તારમાં ગઈકાલે અડધાથી માંડી દોઢ ઈંચ વરસાદ પડતા ધરતીપુત્રોએ આજે ભીમઅગીયારસના દિવસે વાવણી કરી શુકન સાચવ્યું હતું. સમયસર વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. જ્યારે હજુ માંગરોળ, ઉના અને વિસાવદર પંથકમાં ઓછો વરસાદ પડયો છે.
સમયસર વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ
ગઈકાલે મેઘરાજાએ સોરઠમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને મોટાભાગના વિસ્તારમાં અડધાથી માંડી છ ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું. ભીમઅગીયારસની એક દિવસ પૂર્વ વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આજે ધરતી પુત્રોએ ભીમ અગીયારસ નિમીતે વાવણી કરી શુકન સાચવ્યું હતું. જ્યાં વધુ વરસાદ પડયો છે અને ખેતરોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોના ખેડૂતોએ પણ શુકન સાચવવા માટે બળદોને તથા ખેત ઓજારોને ચાંદલા કર્યા હતા. હજુ માંગરોળ, ઉના અને વંથલી તેમજ વિસાવદર પંથકમાં માત્ર ઝાપટા વરસ્યા હતા. આ વિસ્તારમાં હજુ નોંધપા૬ વરસાદ પડયો નથી. જ્યારે વિસાવદર તાલુકામાં આગોતરા પાકનું વધુ વાવેતર થયું છે. હવે મેઘરાજા સમગ્ર સોરઠમાં સરખી કૃપા વરસાવે એવી ખેડૂતોમાં આશા છે.

 

 
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved