Last Update : 13-June-2011, Monday
 
મનપાના આવાસ કૌભાંડમાં અંતે ભાજપના કાર્યકર વિરુધ્ધ ગુનો
 
પોલીસે ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લા કર્યા બાદ

રાજકોટ, રવિવાર
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ આવાસ યોજનામાં ક્વાર્ટર અપાવી દેવાનું કહી લોકો પાસે પૈસા ખંખેરવા અંગે ભાજપના કાર્યકર અને વોર્ડ નં. ૧૧ના મહામંત્રી અનિલ માનસીંગભાઈ રાઠોડ ઉર્ફે મામા સામે અંતે આજે માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આવાસ અપાવી દેવાના બહાને ૭૦ લોકો પાસેથી નાણાં ખંખેર્યાનો થતો આક્ષેપ
આ કૌભાંડ બહાર આવ્યા બાદ કોંગ્રેસે પોલીસ કમિશ્નર, ડીસીપી અને સંબંધીત પોલીસ મથકના પીઆઈને અનેક વખત ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ ગુનો નોંધવામાં ઠાગાઠૈયા કરતી રહી હતી. આખરે કોંગ્રેસે આ મુદ્દે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની પણ ચિમકી આપી હતી.
આખરે ભોગ બનનાર કોઠારીયા રોડ પરની મિનાક્ષી સોસાયટીમાં રહેતા અને સિક્યુરીટી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા શશીકાંતભાઈ પાટડીયાએ કરેલી અરજીના આધારે માલવીયાનગર પોલીસે આજે અનિલ રાઠોડ ઉર્ફે મામા વિરુધ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડીની ફરિયાદ નોંધી હતી. ફરિયાદીને મામાએ નાના મવા ચોકડી પાસે બનેલી મનપાની આવાસ યોજનામાં ક્વાર્ટર અપાવી દેવાનું કહી ત્રણેક માસ પહેલા રૃા. ૫૫ હજાર લઈ ઓળવી લીધા હતા.
ફરિયાદીએ કહ્યું કે, મામાના વચેટીયા તરીકે કામ કરનાર એક હોટલના સફાઈ કામદારે આ રીતે ક્વાર્ટર અપાવી દેવાના બહાને ૭૦ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યાનું કહ્યું છે. ભોગ બનનાર રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી, ઉપલેટા વગેરે શહેરોના પણ છે. આ કૌભાંડ અંગે આગામી દિવસોમાં બીજા ભોગ બનનારા પણ ફરિયાદ નોંધાવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved