Last Update : 13-June-2011, Monday
 
ઊંઝાના વેપારી પિતા-પુત્રએ રૃા. ૧૨.૯૦ લાખનો ચુનો લગાડયો

 

ઊંઝા, તા. ૧૨
ઊંઝા વેપારી પિતા-પુત્રએ હોસ્પિટલના સાધનો બનાવવા ફેક્ટરી ઉભી કરવા બાપુનગરના ડોક્ટરના નામે રૃા. ૧૨.૯૦ લાખની જીએસએફસી પાસેથી લીધેલ લોન અન્ય ધંધામાં વાપરીને ડોક્ટરને લાખોનો ચુનો લગાડયો છે.
૧૯૯૪માં હોસ્પિટલના સાધનો બનાવવાની ફેક્ટરી ઉભી કરવા જીએસએફસી પાસેથી ડોક્ટરના નામે લોન લીધી
આ સંદર્ભે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં નવજીવન મેટરનીટી હોસ્પિટલ ધરાવતા ડો. વિપુલભાઈ એ. ઓઝાએ ઊંઝા પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની આપેલ ફરિયાદમાં જણાવેલ છે કે ઊંઝાના પ્રહલાદભાઈ માધવલાલ પટેલ તથા તેમના પુત્ર સંજયભાઈ પ્રહલાદભાઈ પટેલે વેપારી તરીકેની છાપ ઉભી કરી અમોને વિશ્વાસમાં લઈ ૧૯૯૪માં હોસ્પિટલના સાધનો બનાવવા માટેની ફેક્ટરી શરૃ કરવા માટે ડોક્ટરોના નામે જીએસએફસી પાસેથી રૃા. ૧૨.૯૦ લાખની લોન મેળવી તે રકમ ફેક્ટરીના વિકાસમાં વાપરવાને બદલે અન્ય ધંધામાં વાપરી નાખેલ છે. લોનની રકમ મેળવવા સ્ટેમ્પ પેપર ઉપર કરેલ કરાર તથા સીક્યુરીટી પેટે આપેલ ચેક પણ આપેલ હતો. પરંતુ ચેક લખી આપેલ હતા તે માધુપુરા મર્કેન્ટાઇલ બેંક બંધ થઈ જવાથી ચેક વટાવી શક્યા ન હોતા. ત્યારબાદ લોનની લીધેલ રકમની વારંવાર ઉઘરાણી કરવા છતાં પિતાપુત્રની વેપારી જોડીએ કરાર મુજબ વ્યવહાર નહિ કરવાની સાથે સાથે લખેલ ચેકની રકમની પણ પરત નહિ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતાં પોલીસે બંને વેપારી પિતા-પુત્ર સામે ચારસો વીસીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved