Last Update : 13-June-2011, Monday
 
થરા બસ મથકમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ
 
થરા, તા. ૧૨
પાલનપુર ડિવિઝનના તાબા હેઠળ અને દિયોદર ડેપોના વહીવટદારમાં આવેલા થરા બસ મથકનો વર્ષોથી કોઈ જ વિકાસ થવા પામ્યો નથી. આ બસ મથક શિયાળા, ઉનાળામાં રમતના મેદાન સમું જ્યારે ચોમાસાના ચાર મહિના મીની તળાવ સમું હોય છે. એસ.ટી. નિગમ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બસ મથકને સુવિધાસજ્જ બનાવાતું નથી ત્યારે ધારાસભ્ય તેમજ અન્ય સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ થકી આ બસ મથકને સુવિધાસજ્જ બનાવાય તેવું તાલુકાની પ્રજા ઈચ્છી રહી છે.
મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, સ્ત્રી-પુરુષો માટે શૌચાલય નથી ઃ સંપૂર્ણ સુવિધાસજ્જ બસ મથક બનાવવા માંગ
કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલું બસ મથક પ્રવર્તમાન સમયે મુસાફરો માટે શિરદર્દ સમાન બની જવા પામ્યું છે. આ બસ મથકમાં એક સમયે સાતથી આઠ બસો નાઈટ હોલ્ટ થતી હતી. પરંતુ પાણી, લાઈટ અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાના અભાવે આવી બસ સેવાઓ પણ ઘટી જવા પામી છે. બસ મથકમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં પ્રવર્તમાન ભાજપ સરકાર ઉણી ઉતરી રહી છે ત્યારે તાલુકાની આમપ્રજા ઈચ્છી રહી છે કે ધારાસભ્ય આ બસ મથકના વિકાસ માટે આર્થિક સહાય કરીને બસ મથકને આર.સી.સી. ફ્લોરીંગ બનાવડાવી બેઠક વ્યવસ્થાની સવલત કરાવે તેવું તાલુકાની પ્રજા ઈચ્છી રહી છે. ઉપરાંત બસ મથકમાં સ્ત્રી, પુરુષો માટેની મુતરડી, શૌચાલયની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવા આર્થિક સહાય કરે તે જરૃરી છે. ધારાસભ્ય પોતે લાખો કરોડોનું દાનધર્મ કરી લોકસેવા અને ધાર્મિક સેવા કરી રહ્યા છે ત્યારે આ બસ મથકને સંપુર્ણ સુવિધાસજ્જ બનાવવા સુચારુ આયોજન કરે.સંપુર્ણ સુવિધાસજ્જ બનાવડાવે તેવો લોકસુર ઉઠવા પામ્યો છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved