Last Update : 13-June-2011, Monday
 
હોસ્પિટલો, લેબ, દવાની દુકાનો સહિત ૪૬ સ્થળોએ આરોગ્ય તંત્ર દ્વારા ચેકિંગ
 
ભુજ, તા.૧૨
કચ્છમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી, દવાની દુકાનો સહિત ૪૬ સ્થળોએ ચેકિંગ કરાયું હતું તથા નિકળેલી ક્ષતિઓ સુધારવા તાકિદ કરાઈ હતી. ટીમો દ્વારા બાયોવેસ્ટના નિકાલની સમીક્ષા તથા પ્રમાણપત્રોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું.
બાયોવેસ્ટના નિકાલની સમીક્ષા, પ્રમાણપત્રોનું ચેકિંગઃ ક્ષતિઓ સુધારવા કરાયેલી તાકિદ
કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનની સુચના તેમજ માર્ગદર્શન મુજબ કચ્છ જિલ્લામાં કાર્યરત ખાનગી હોસ્પિટલો દવાખાના લેબોરેટરી અને દવાની દુકાનોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.કે. મોઢ તથા તમામ બ્લોક હેલ્થ ઓફીસરોની ટીમો દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળે ખાનગી હોસ્પિટલ તથા દવાખાનાઓ લેબોરેટરી અને દવાની દુકાનો મળીને કુલ ૪૬ સ્થળોએ ચકાસણી કરવામાં આવેલ હતી. જેમાં ૬ જનરલ સર્જન, ૨ બાળરોગ નિષ્ણાત, ૧૦ સ્ત્રી રોગ નિષ્ણાત, ૬ જનરલ ફીઝીશીયન, ૮ જનરલ પ્રેક્ટીશનર, ૫ હોમિયોપેથી પ્રેક્ટીશનર, ૧ નેચરોપેથી પ્રેક્ટીશનર, ૩ લેબોરેટરી, ૬ કેમીસ્ટ, ૨ ડેન્ટલ ક્લીનીકની મુલાકાત લેવામાં આવેલ અને માલુમ પડેલ ક્ષતિઓ નિવારવા માટે સંબંધિતોને સુચના આપવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપી જાણ કરવામાં આવશે અને કામગીરીમાં સુધારો જોવા નહીં મળે તો ભવિષ્યમાં નોટીસ આપી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
દરેક દવાખાનાઓમાં બાયોમેડીકલ વેસ્ટ (કચરા)ના નિકાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તથા હોસ્પિટલોમાં કામ કરતા પેરા મેડીકલની લાયકાતના પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવી હતી તથા કેમીસ્ટની દુકાનો પર જે વ્યક્તિના નામે દુકાનનો લાયસન્સ છે તે જ વ્યક્તિ એટલે કે ફાર્માસીસ્ટ હાજર છે કે કેમ? તેમની પણ ખરાઈ કરવામાં આવી હતી. દવાખાનાઓમાં શું શું સુવિધાઓ ઉપલબ્ધ છે, દવાખાનામાં બહારથી કેટલા નિષ્ણાત ડોકટરો સેવાઓ આપે છે તેની પણ વિગતો મેળવવામાં આવી અને આવનાર દિવસોમાં નામાંકિત નિષ્ણાત ડોકટરો સાથે એક સંમેલન બેઠકનું આયોજન કરી રહી ગયેલ ક્ષતિઓનું નિવારણ અને નિરાકરણ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ તરફથી આજ રીતે આવી ચકાસણી ચાલુ રાખવામાં આવશે અને બાકી રહેતા વિસ્તારની ખાનગી આરોગ્ય સંસ્થાઓની તુરતમાં જ ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved