Last Update : 13-June-2011, Monday
 
પોરબંદરમાં ટ્રાફીક પોલીસનાં અતિરેકથી લોકોમાં આક્રોશ

 

પોરબંદર તા. ૧૨
પોરબંદર ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીકના નિયમોમાં પાલન કરાવવાની કામગીરીમાં બિનજરૃરી અતિરેક કરવામાં આવી રહ્યો હોવાથી અને વૃધ્ધો તથા વૃધ્ધાઓને પણ ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાથી આ અંગે ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. અને જવાબદારો સામે તપાસની માંગણી કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે.
નિયમોનાં નામે વૃધ્ધોને પણ પરેશાન કરી ગેરવર્તણુક કરાતા ગૃહમંત્રી સુધી ફરીયાદ
પોરબંદરના ગૃહમંત્રી અને રેન્જ આઇજી ઉપરાંત પોરબંદરના જિલ્લા પોલીસવડાને પત્ર પાઠવીને જણાવ્યું છે કે એક વૃધ્ધ માતા ખાદી ભંડાર પાસે કારને સાઇડમાં રખાવીને પોતે ચાલી શકે તેમ નહીં હોવાથી ડ્રાઇવરને બે મિનીટ માટે ખરીદી કરવા મોકલતા અચાનક ધસી આવેલા ટ્રાફીક પોલીસના અધિકારીઓએ તે વૃધ્ધા સાથે ગેરવર્તણુક કરીને તમે ટ્રાફીક નિયમનો ભંગ કરો છો તેમ કહીને જો હુકમીથી દંડ વસુલી ભારે હેરાન-પરેશાન કર્યા હતા. વૃધ્ધા સામે રોફ જમાવતા પોરબંદરના ટ્રાફીક પોલીસ અધિકારીની કામગીરી અંગે અનેકવિધ સવાલો ઉઠાવ્યા છે. તો બીજી તરફ પોરબંદર પંથકમાં અંદાજે બે હજાર જેટલા ભાર વાહનો ટ્રકો આવેલા છે અને જેમાંથી મોટાભાગમાં ઓવરલોડ માલ ભરવામાં આવે છે. તેમ છતાં ક્યા કારણોસર ટ્રાફીક પોલીસ તેમની સામે પગલાં ભરતા અચકાઇ છે ? તેવા સવાલો ફરીયાદી જયેભાઇ સવજાણીએ ઉઠાવ્યા છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved