Last Update : 13-June-2011, Monday
 
પોરબંદરમાં સાયન્સ એક્સપ્રેસ વિજ્ઞાાન પ્રદર્શન ટ્રેનનું આગમન
 
પોરબંદર તા. ૧૨
વિજ્ઞાાનનું અનોખું પ્રદર્શન ધરાવતી ૧૬ ડબ્બાની વાતાનુકુલિત 'સાયન્સ એક્સપ્રેસ' ટ્રેન આજે પોરબંદર આવી પહોંચી હતી. વિજ્ઞાાનની અજબ-ગજબની સફર પોરબંદરવાસીઓ ૧૪ તારીખ સુધી કરશે.
૧૬ ડબ્બાની વાતાનુકૂલિત ટ્રેનમાં વિજ્ઞાાનની દુનિયા તા.૧૪ સુધી નિહાળી શકાશે
સાયન્સ એક્સપ્રેસ એ એક વિજ્ઞાાનનું અનોખું પ્રદર્શન ધરાવતી ૧૬ ડબ્બાની વાતાનુકુલિત ટ્રેન છે. ભારતસરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે આ ટ્રેન ભારતીય રેલ દ્વારા ખાસ કરીને તૈયાર કરવામાં આવી છે. ટ્રેનની મોટાભાગના પ્રદર્શનીનું નિર્માણ જર્મનીની મેક્સ પ્લેન્ક સોસાયટી દ્વારા થયું છે. આ અદભૂત પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને વૈજ્ઞાાનિક સંશોધન અંગે માહિતી પુરી પાડી, ઉચ્ચ અભ્યાસ અને વિજ્ઞાાન ક્ષેત્રે કારકીર્દીના ઘડતરમાં સચોટ દિશાસુચન કરવાનો છે. આ ઉપરાંત આધુનિક વિજ્ઞાાનનો પ્રયોગશાળાની બહાર લઇ જઇ આપણા રોજીંદા જીવનમાં વિજ્ઞાાનની અઘત્યતા અંગેની ઉત્કૃષ્ટ માહિતી આપવાનો પણ છે. આ પ્રદર્શીનીની મુલાકાત લેનારા લોકો ૨૧મી સદીની વૈશ્વિક સમસ્યાઓ તેમજ આબોહવામાં ફેરફાર અંગેની માહિતી પણ મેળવી શકશે.
આકર્ષક સફેદ રંગની સાયન્સ એક્સપ્રેસના ૧૩ ડબ્બાઓમાં વિજ્ઞાાન અને ટેકનોલોજીના અવનવા સંશોધનો દર્શાવતા ૩૦૦ વિશાળ દ્રશ્યચિત્રો ૧૫૦ વિડીયો તેમજ મલ્ટીમીડિયા પ્રદર્શનીનો સમાવેશ થાય છે. સાયન્સ એક્સપ્રેસના પ્રદર્શનમાં બ્રહ્માંડની ઉત્પતિ, નેનો કોસ્મોઝ, જીવ સંરચના, જનીનથી જીવ, મનુષ્યનું મગજ, સંવેદનાઓનું વિશ્વ, ભવિષ્યનું પ્રૌદ્યોગિક વિજ્ઞાાન, ક્લાઇમેટ ચેન્જ, વૈશ્વિક સમસ્યાઓ, પૃથ્વી પર સજીવ સંરક્ષણ, બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ, બ્રહ્માંડ, ભારતમાં વિજ્ઞાાન અને ટેકનોલોજી, વિજ્ઞાાનની મજા, પ્રયોગશાળા વિષયોની સમજ આપવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બાયોટેકનોલોજી, અવકાશ અને નેનો ટેકનોલોજી ક્ષેત્રે ભારતની સિધ્ધિઓ સંશોધન અને વિવિધ સમસ્યાઓને દર્શાવતા ફિલ્મ-શો પણ આકર્ષણરૃપ છે.
પોરબંદરના રેલવે સ્ટેશન ઉપર તા. ૧૪-૬ સુધી દરરોજ સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી નગરજનોને પ્રદર્શન માટે ખુલ્લી રહેશે.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved