Last Update : 13-June-2011, Monday
 
નડિયાદ પશ્ચિમના સ્મશાનની યોજના અભેરાઈએ

 

પાલિકાએ ઠરાવ કર્યો સિટી સર્વે વિભાગને મોકલી આપ્યો છતાં ૧૩ વર્ષે હજી જમીન માપણી જ થઈ નથી
નડિયાદ, તા.૧૨
નડિયાદના પશ્વિમ વિસ્તારમાં સ્મશાનગૃહ બનાવવા માટે જમીનની ફાળવણી કરવાનુ નક્કી કરાયા બાદ નગરપાલીકા માત્ર ઠરાવ કરીને અટકી ગઈ હોવાના આક્ષેપ પશ્વિમ નાગરીક સમિતિ ઘ્વારા કરાયો છે.આ ઠરાવ સીટી સવેૅ વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો.આ પ્રક્રિયા થયાને તેર વષૅ કરતા પણ વઘુ સમય વિતિ ગયો હોવા છતા જમીનની માપણાી કરવામાં આવી નથી.
શહેેરના પશ્વિમ વિસ્તારમાં સ્મશાનગૃહ બનાવવા માટે જમીન અનામત રાખવામાં આવી હોવાનું નડિયાદ પશ્વિમ નાગરીક સમિતિના પ્રમુખ પ્રમોદભાઈ ભટ્ટે જણાવ્યું છે. આ અંગે નડિયાદના દ્વિતીય પુનરાવર્તીત મંજુર થયેલા નક્શામાં લખાવાડ પાર્ટીના રે.સ.નં.૩૩૯૮ છે. જેનુ ક્ષેત્રફળ ૮૯૭૬ ચો.મી. છે. જુના ડુમરાલના રસ્તે મોટી કેનાલ પર રતનજી પાટીના રે.સ.નેં. ૬૨૦ ક્ષેત્રફળ ૬૮૮૦ છે.
ભંડેરી તળાવના બોર પાસે આવેલ આ જમીન સ્મશાન બનાવવા માટે અનામત રાખવામાં આવેલી છે.આ કિસ્સામાં અત્યાર સુઘીે નડિયાદ નગર પાલીકા અને સંબઘિત સીટી સર્વે વિભાગ તરફથી માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.કેમ કે નડિયાદ પાલીકાની તા.૨૯-૧-૯૮ ના રોજ મળેલી સામાન્ય સભામાં ૫૯૬ નંબરનો ઠરાવ કરવામાં આવ્યો છે. એ પછી પાલીકાતંત્ર દ્વારા સુપ્રન્ટેન્ડન્ટની લેન્ડ રેકર્ડ કચેરીને ઉપરોકત સવ ર્ેનંબરોની માપણી કરી તેની માપણી સીટ રજુ કરવા જણાવેલ છે. પાલિકાએ આટલી કાર્યવાહી કરીને સંતોષમાની લીધો છે. કેમકે આ વાતને આજે ૧૩ વર્ષ કરતા પણ વધુ સમયવીતી ગયા હોવા છતાં સીટી સર્વે ધ્વારા ઉપરોકત જમીનની માપણી કરવામાં આવી નથી. જ્યારે પાલિકા ધ્વારા રિમાઈન્ડર કરવામાં આવ્યો નથી.
આથી લોકહિતના પ્રશ્નો ઉકેલવામાં નડિયાદ પાલિકા અને સટી સર્વે ની કચેરી ભારે ઉદાસીનતા દાખવવમાં આવતી હોવાનો આક્ષેેપ કરવામાં આવ્યો છે. પરતું આવા અસહ્યવિલંબના કારણે છેવટે તે પ્રજાનોને સહન કરવાનો વારો આવ્યો છે.
શહેરના પશ્ચિમ વિભાગમાં હવે સ્મશાનગૃહ બનાવવા ક્યારે જમીન ફાળવી આ કામગીરી પૂર્ણ કરાશે? તે સવાલ શહેરીજનોને સતાવી રહ્યો છે. બીજી તરફ પાલિકા અને સટીસર્વેના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું ન હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ તરફથી સીટી સર્વે વિભાગમાં લેખિત રજુઆત કરવામાં આવી છે. અને તાકીદ કરવામાં આવી છે. કે જો તાત્કાલિક ધોરણો માપણી કરી નગરપાલિકાને તેની માહિતી આપવામાં નહિ આવે તો આગામી ઓગસ્ટ માસમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવશે.

પાલિકા પ્રમુખનો વિચિત્ર જવાબ
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં સ્મશાનગૃહ માટે જગ્યા ફાળવવાનું કામ મુશ્કેલ છે. કેમકે આ માટે જગ્યા કોણ ફાળવે? તે યક્ષપ્રશ્ન છે. તેવું પાલિકા પ્રમુખ સંજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું સ્મશાન બનાવ્યા પછી લાકડા તથા અન્ય નિભાવણી ખર્ચ કોણ કરશે? આ માટે કોઈ સમક્ષ ટ્રસ્ટ હોવું જોઈએ. નડિયાદ પાલિકા તો સરકારની ગ્રાન્ટ પરનભે છે. જો પાલિકા જમીન ફાળવવાનું કામ કરશે. તો શહેરમાં કઈ જમીન બચશે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved