Last Update : 13-June-2011, Monday
 
ટેટમાં મહાત્મા મંદિર અને અમિતાભ બચ્ચન ચમક્યા
 
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
રાજ્યની પ્રાથમિક શાળાઓનાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની પસંદગી માટેની પરીક્ષા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી પણ પ્રશ્નપત્રની અતિ ઉચ્ચ ગુણવત્તાએ પરીક્ષાર્થીઓના મોં પરનું તેજ છીનવી લીધું હતું.
શિક્ષક પસંદગીની પરીક્ષાના પ્રથમ પ્રયોગમાં સરકાર પાસ
ઉચ્ચ પ્રાથમિક ધોરણોમાં શિક્ષકોની નિમણુંક અંગેની પરીક્ષા ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ આજે રાજ્યભરમાં એક સાથે યોજાઈ હતી. વડોદરાના ૧૨ શાળા ભવનોમાં આર્ટસ - સાયન્સના મળીને ૪૩૮૪ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જો કે ભાષા શિક્ષકો પૈકી ૬૩ અને ગણિત-વિજ્ઞાાનના ઉમેદવારો પૈકી ૨૩ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રશ્નપત્રોની ગુણવત્તા ઘણી ઊંચી હતી. જેમણે મનોવિજ્ઞાાન, શિક્ષણના સિધ્ધાંતો અને વિષયવસ્તુ તાજાં ભણ્યા હશે તેમના માટે પ્રશ્નપત્ર અંશતઃ સરળ ગણાય. બાકી જૂના અનુભવના આધારે પ્રશ્નપત્ર આપવા બેઠેલા ઉમેદવારો માટે પ્રશ્નપત્ર અવશ્ય અઘરૃં ગણાય.તે સિવાય પણ સામાન્યજ્ઞાાન રિઝનીંગ ટેસ્ટ, આલેખના આધારે પ્રશ્નતોતરી અંગ્રેજી વ્યાકરણ વગેરે ગોખણપટ્ટી કરતાં સામાન્ય સમજ પર આધારિત હોઈ ખરેખર તેજસ્વી ઉમેદવારોને જ લાભ થાય તેમ હતું.
ભાષા શિક્ષકના પ્રશ્નપત્રમાં ઘણી અદ્યતન માહિતી પૂછવામાં આવી હતી. ગાંધીનગરનું મહાત્મા મંદિર ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન પ્રશ્નના વિષય બન્યા હતા. હાલના રાજ્યપાલનું નામ, મેટ્રો રેલવે, સરકારની ઓજસ વેબસાઈટ, અક્ષયપાત્ર ફાઉન્ડેશન, એટીવીટી અને બીઆરટીએસ પણ પ્રશ્નોમાં સમાવાયા હતા.જો કે ઘણા પ્રશ્નો વિચારણા માંગી લે તેવા હોઈ સમયની પાબંદી પરીક્ષાર્થીઓને નડી હતી. પણ આ જ રીતે જો શિક્ષક ઉમેદવારોની પરીક્ષા લેવાની રહેશે તો શાળાઓને સારી ગુણવત્તાવાળા શિક્ષકો અવશ્ય મળી રહેશે તેવું આ પ્રથમ પ્રયોગ પરથી અનુભવાયું છે.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved