.
Last Update : 13-June-2011, Monday
 
શહેરના ૫૦૦૦ બી.પી.એલ. પરિવારનો એજન્સીએ હજુ સુધી સર્વે કર્યો નથી
 
મનપામાં અંધેરી નગરી ગંડુ રાજા

ભાવનગર, રવિવાર
શહેરમાં એક બાજુ ગરીબ કલ્યાણ મેળાની તૈયારી ચાલે છે તો બીજી બાજુ ૫૦૦૦ ગરીબ પરિવારોના નથી કાર્ડ તૈયાર થયા કે નથી તેનો સર્વે થયો છતાં કમિશનર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.
૫૦૦૦ ગરીબ પરિવારોને ગરીબ કલ્યાણ મેળાના લાભથી વંચિત રાખનાર એજન્સી સામે પગલા લો
મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળે બે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ચાલું માસ અને આગામી માસમાં પૂર્ણ કરવામાં આવશે. દરમ્યાન ૩૨ હજાર પરિવારો જે ગરીબી રેખા હેઠળ છે તેને નવા બી.પી.એલ. કાર્ડ આપવાના બાકી છે.
આ પ્રકરણે યુ.સી.ડી. ખાતાના નિરજ ચૌહાણે જણાવ્યું હતું કે, ૩૨ હજાર પૈકી ૫૦૦૦ પરિવારોને તો સર્વે થયો નથી તેથી તેને કાર્ડ આપી શકાશે નહિં. બી.પી.એલ. સર્વેનું કામ સહજાનંદ કોલેજને આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું પરંતુ આ કોલેજ એકલી લાલીયાવાડી ચલાવી છે અને તેની સામે તંત્ર લાચાર બની તમાશો જોયા કરે છે. અંતરંગ વર્તુળોના જણાવ્યા મુજબ સહજાનંદ કોલેજે આ કામ પેટા એજન્સીને આપ્યું હતું. પરંતુ તેને પણ ધાંધીયા દીધા હતા. કમિશનરે આ કાર્ડ પેટે એક રૃપિયો પણ ચુકવવો ન જોઈએ તેવી લોકોમાંથી માંગ ઉઠી હતી.
જે ૫૦૦૦ પરિવારોનો સર્વે જ થયો નથી. તેને ગરીબ કલ્યાણ મેળાનો લાભ મળવાનો નથી. આ માટે યુ.સી.ડી. અધિકારી અને જે તે એજન્સી સામે જવાબદારી ફિક્સ કરી તેની પાસેથી વસુલાત કરવી જોઈએ. ભાવનગર મનપાને બધા ભાજીમૂળા સમજવા લાગ્યા છે. આ છાપને દૂર કરવા અધિકારીઓ અને પદાધિકારીઓ લાલ આંખ નહિં કરે તો આવા તત્વોની સાન ઠેકાણે નહિં આવે. તેવું લોકોમાં ચર્ચાતું હતું. સર્વેમાં રહી ગયેલા ૫૦૦૦ પરિવારોનો શો વાંક ? કોઈપણ ભોગે તેમણે ગરીબ કલ્યાણ મેળામાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત યુ.સી.ડી. ખાતાનાં ડાંડ અને પેધી ગયેલા કર્મચારીઓને પણ સરકડિયાનો રસ્તો કમિશનરે દેખાડી દેવો જોઈએ.
 
 
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved