Last Update : 11-June-2011, Saturday
 
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા

- પથ્થરની કંિમત નહીં પણ મૂલ્ય સમજાવીને શિલ્પ શાસ્ત્રના આધારરૂપ એવી પથ્થર પારખવાની કળા અહીં શીખવાય છે

* મારબલઃ આ એક મેટામોરફીક પ્રકારનો ખડક છે જે મુખ્યત્વે મીરનલ, કેલસાઇટ, ડોલોમાઇટમાંથી બન ેછે. મેટા મોરફીક ખડકને જિઓસ્ટિક મારબલ તરીકે ઓળખવે છે. જ્યારે સ્ટોન મશીન તેને માટે પણ મારબલ શબ્દનો ઉપયોગ કરે છે.

* સેન્ડસ્ટોનઃ આ એક સેન્ડિમેન્ટરી પ્રકારનો ખડક છે. જે રેતી જેટલી સાઇજના મીનરલ્સમાંથી બન ેછે. રેતી અને સેન્ડસ્ટોન મુખ્યત્વે ટેન, બ્રાઉન, પીળો, લાલ, ગ્રે, ગલુબાી, સફેદ વગેરે કલરમાં જોવા મળે છે.

* લાઇમ સ્ટોનઃ સેન્ડિમેન્ટ્રી પ્રકારનો ખડક છે. મીનરલ્સ, કેલેસાઇટ અને એરગોનાઇટમાંથી બને છે. લાઇમસ્ટોન ગ્રેઇન્સ (દરિયાઇ જીવોના હાડપીજર)માંથી બનેલા હોય છે. સાઇમસ્ટોન એવા પણ છે જેમાં ગેઇન્સ હોતા નથી જે સંપૂર્ણ પણે ફક્ત મીનરલ્સના જ બનલા હોય છે.

* ટ્રાવરટાઇનઃ લાઇમસ્ટોન ખડકનો જ પ્રકાર છે. ટ્રાવરટાઇન ખડક મુખ્યત્વે સફદે, ટેન અને ક્રીમ કલરમાં મળી આવે છે.

* ગ્રેનાઇટઃ ગ્રેનાઇટ અગ્નિકૃત પથ્થર છે.

 

માનવજાતના ઈતિહાસથી પણ જુનો પથ્થર એ સૃષ્ટિનો પૂરાણો સાથીદાર છે. સૃષ્ટિના અનેક રહસ્યો પથ્થરની નક્કરતામાં છુપાયેલા પડ્યા છે તો એ જ પથ્થરની રૂક્ષતાને ઓળંગીને તેની પાછળથી ડોકાતી કમનિયતાને પણ માનવીએ ઉજાગર કરી છે. પથ્થરની બાહ્ય સપાટી પરથી કલાત્મકતા પ્રગટાવતી એ કળા છે શિલ્પશાસ્ત્ર. સુંદરતમ શિલ્પોની કલાજગતમાં અનોખી નોંધ લેવાતી હોય છે ત્યારે પથ્થરના પ્રકાર અને તેનાં પર થતી કારીગરીની ઓળખ મેળવવી પણ જરૂરી છે. સમિયાપુર કેળવણી મંડળ દ્વારા ચાલતી સ્ટોન ટેક્‌નોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં પથ્થરોના પ્રકારો વિશે શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતમાં પણ ૧૦ પ્રકારના પથ્થરો જોવા મળે છે. મારબલ, સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, ટ્રવરટાઇન, ગ્રેનાઇટ, બેસલ્ટ, ડોલોમાઇટ, શોપસ્ટ્રોન વગેરે પ્રકારના પથ્થરો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતની ઐતિહાસિક દિવાલો પણ આજ પથ્થરોમાંથી બનેલી છે.

 

આ અંગે પ્રાઘ્યાપક કિશન વર્મા કહે છે કે, યુવાનોમાં પથ્થરોના પ્રકારની સમજણ કેળવાય એ જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. છેલ્લા દસ વર્ષથી હું સ્ટોન ટેક્‌નોલોજી સાથે સંકળાયેલો છું. હું બાળકોને વિશ્વમાં જોવા મળતા પથ્થરો વિશે શિક્ષણ આપું છું. અને એની ઉપયોગિતા વિશે સમજાવું છું. ગુજરાતમાં પણ કંિમતી પથ્થરો છે. ઐતિહાસિક દિવાલોના બાંધકામમાં વપરાતા પથ્થરો મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, અને આગ્રામાં જોવા મળે છે. આ દસ પથ્થરોની અલગ અલગ વિશેષતા છે. સ્ટોન ટેક્‌નોલોજીનું સિક્ષણ મેળવ્યા બાદ બાળક કોઇ પણ પથ્થરને ઓળખી બતાવે છે. તથા તેનો કેવી રીતે ઉપયોગ કરવો અને એના મૂલ્ય વિશેની સમજણ તે કેળવે છે. જ્ઞાની પુરુષોને પણ પથ્થર વિશે સમજણ હોતી નથી. જ્યારે નાના બાળકો પથ્થરને જોતાની સાથે ઓળખી બતાવે છે.

 

આ અંગે સ્ટોન ટેક્‌નોલોજીનો વિદ્યાર્થી હર્ષદ સુરેલા કહે છે કે, પથ્થરો સાથે ઘણું રમ્યા છીએ, પણ પથ્થરનું મુલ્ય હવે સમજાય છે. જે પથ્થરને પગથી ઠોકર મારતા હતા એ જ પથ્થરો મારા જીવન સાથે વણાઇ ગયા છે. હું કોઇ પણ પથ્થરને જોઇને કહી દઉં છું કે આ કયા પ્રકારના પથ્થર છે. બધા જ પ્રકારના પથ્થરની ઓળખ કરતા મને આવડે છે. આ ઉપરાંત પથ્થર ઉપર વિવિધ પ્રકારની કોતરણી કામ કરતા પણ મને આવડે છે. મારા પિતા વર્ષોથી પથ્થરની કોતરણીનું કામ કરે છે. વિશ્વમાં કેટલા બધા કંિમતી પથ્થરો છે અને આ પથ્થરોમાંથી બનેલી દિવાલો સદીઓ સુધી અડિખમ છે.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved