Last Update : 11-June-2011, Saturday
 
શરબત માટે અવનવું સ્ટેન્ડ

 

ફાધર્સ ડે ના દિવસે કે પિતાની વર્ષગાંઠે ભેટ આપવા માટે તમે મુંઝવણમાં હોતો ચિંતામુક્ત થઇ જાવ. એમેથીસ્ટ કંપનીની આ વાઇન-રેક જુઓ તે તમારા ડેડીના ચહેરા પર હાસ્ય લઇ આવશે.

આ વાઇન-રેકનું કદ ઘર માટે ખૂબ જ આદર્શ છે. ઘર માટે એટલે ઘરના 'બાર' માટે ! તમે જાણતા જ હશો કે દારૃબંધી વાળા ૬ કરોડની વસ્તીવાળા વાઈબ્રન્ટ ગુજરાતમાં જ અનેક શોખીનોએ ઘરમાં 'બાર' બનાવી દીધો હોય છે. પરંતુ ઘર-ઘરમાં ચાલે એવું બધા સ્વીકારે છે. એક પૅગ દવાનું કામ કરે છે એવું નિષ્ણાતો કહે છે. આ સ્ટીલની વાઇન-રેકમાં વાઇનની ચાર બોટલને સુવાડી શકાય છે. તમે વાઇન કે જે હૃદયરોગ સામેની સરસ દવા છે તે ના પીતા હો તો પાણીની બોટલ પણ ગોઠવી શકો છો. અરે વિવિધ શરબતોને પણ એમાં ગોઠવી શકો છો.

ચેન્નાઈમાં એમેથીસ્ટ સ્ટોર આવેલો છે. જયાં આવી વાઇન-રેક જોવા મળી હતી. મુંબઇના વાઇન શોપમાં આવી રેક મળી શકે છે.

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved