Last Update : 11-June-2011, Saturday
 
સેલફોન યુવાનો માટે અસલામત?!

 

 

તાજેતરના અમેરિકન મેડિકલ એસોસીએશનના જર્નલમાં ચર્ચાસ્પદ એવા સેલફોનના જોખમ વિશે ચર્ચા થઇ છે.

સેલફોનમાંથી નીકળતા ઈલેકટ્રોમેગ્નેટિક રેડિએશનની અસર તપાસવા માટે સંશોધકોએ 'પોઝીટ્રોન એમિસન ટોમોગ્રાફી' (PET) સ્કાનનો ઉપયોગ કર્યો હતો. યુવાનો પર કરવામાં આવેલા પ્રયોગમાં સેલફોનને ૫૦ મિનિટ સુધી કાન પર રાખવામાં આવ્યા હતા.

આમ કરવાતી ફોનના એન્ટેના પાસે ૭ ટકા વધુ પ્રવૃત્તિ જણાઇ હતી. આ પ્રવૃત્તિ ગરમીને કારણે નહિ પરંતુ એન્ટેનાને કારણે હતા. ફોન જ્યાં સ્પર્શતો હતો ત્યાં કોઇ એક્ટિવિટી જણાઇ ન હતી.

જોકે આ અભ્યાસમાં એવું નક્કી કરે છે કે સેલફોનની અસર મગજની પ્રવૃત્તિ પર થાય છે પરંતુ આરોગ્ય પર થતી અસર હજી સ્પષ્ટ થઈ નથી. તરૃણોએ હેડસેટ વાપરવા અને સેલફોનના ઉપયોગ પર પ્રતિબંધ રાખવો સલામત ગણાશે.

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved