Last Update : 11-June-2011, Saturday
 
વસ્ત્રાપુરથી રહસ્યમય રીતે ગૂમ યુવક પરિવારને મેસેજ મોકલે છે
૨૦ દિવસ અગાઉ કોલ સેન્ટરમાં કામ કરતા
અમદાવાદ, શુક્રવાર
સોલા હરિઓમનગરમાં રહેતો યુવક ૨૦ દિવસથી એસજીહાઇવે પરથી રહસ્યમ રીતે ગૂમ થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પરિવારજનોેેએ પોલીસ કમિશનરને રજૂઆત કરતાં વસ્ત્રાપુર પોલીસે યુવકનો પત્તો મેળવવા ચક્રોગતિમાન કર્યાં છે.
પુત્રને અજ્ઞાાતસ્થળે ગોેેંધી રખાયો હોવાની પરિવારજનોની પોલીસ કમિશનરને રજૂઆત
હરિઓમનગરમાં રહેતો વિશાલસિંહ વિનોદસિંહ રાજપૂત નામનો યુવક એસ.જી.હાઇવે પરના કોલ સેન્ટરમાં તારીખ ૨૧ મેના રોજ નોકરી ગયો હતો. દરિમિયાન સાંજે ઘેર પરત ન ફરતાં પરિવારજનોને ગૂમ થયાની ફરિયાદ નોેેંધાવી હતી.
બીજીતરફ વિશાલસિંહ તેના પરિવારજનોને કમ્પ્યુટર દ્વારા મેસેજ મોકલી રહ્યો છે. આ અંગે પરિવારજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરતાં વસ્ત્રાપુર પોલીસે તપાસનો દોર શરૃ કર્યો છે. પોલીસ તપાસમાં વિશાલે તેના મિત્રને રૃપિયા આપવાના હતા તેના બદલામાં તનો મોબાઇલ આપ્યો હતો ત્યારબાદ તે અગાઉ જ્યાં નોકરી કરતો તે કોલ સેન્ટરમાં ફરીથી નોકરી માટે મળવા ગયો હોવાની વિગતો બહાર આવી છે.
પોલીસને નોકરીના સ્થળેથી તેનો થેલો મળી આવ્યો હતો. જેમાંથી ચાર્જર, લંચ બોક્સ મળ્યા હતા અને મહેશ, રાહુલ અને નેટ વિગેરના નામો લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં ૨.૬૪ લાખ બાકી લખ્યા હતા. પેાલીસે ચિઠ્ઠી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved