Last Update : 11-June-2011, Saturday
 
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ

 

જૂન વાયદામાં રૃપિયો યુરો સામે ૬૪ પૈસા, પાઉન્ડ સામે ૪૯ પૈસા, યેન સામે ૬ પૈસા અને ડોલર સામે ૩ પૈસા મજબૂત
મુંબઈ, તા.૧૦
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૯૬૮૬૬ સોદામાં રૃ.૧૪,૧૨૭.૨૪ કરોડનાં ૩૦૨૭૪૦૯ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૧૯૨૯૦ લોટનો હતો.
રૃપી-યુરોના જૂન વાયદામાં ૨૨૨૮૩ સોદામાં રૃ.૧,૦૯૫.૭૬ કરોડનાં ૧૬૮૭૩૦ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૭૭૧૬૭ લોટનો હતો. જૂન વાયદો રૃ.૬૫.૩૮ ખૂલી, ઊપરમાં રૃ.૬૫.૩૮ અને નીચામાં રૃ.૬૪.૭૯ રહ્યા બાદ બંધમાં રૃ.૬૪.૮૫ રહ્યો હતો. રૃપિયો યુરો સામે જૂન વાયદામાં ૬૪ પૈસા વધ્યો હતો.
રૃપી-પાઉન્ડના જૂન વાયદામાં ૯૯૧૭ સોદામાં રૃ.૩૬૫.૪૯ કરોડનાં ૪૯૯૭૬ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૪૪૧ લોટનો હતો. જૂન વાયદો રૃ.૭૩.૫૯ ખૂલી, ઊંચામાં રૃ.૭૩.૫૯ અને નીચામાં રૃ.૭૨.૮૫ રહી રૃ.૭૩.૧૪ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં જૂન વાયદામાં ૪૯ પૈસાનો સુધારો હતો.
રૃપી-યેનના જૂન વાયદામાં ૩૭૫૦ સોદામાં રૃ.૮૦.૬૨ કરોડનાં ૧૪૪૧૧ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮૨૨૬ લોટનો હતો. જૂન વાયદો રૃ.૫૫.૯૫ ખૂલી, ઊપરમાં રૃ.૫૬.૦૫ અને નીચામાં રૃ.૫૫.૮૮ રહી બંધમાં રૃ.૫૫.૯૪ રહ્યો હતો. રૃપિયો યેન સામે જૂન વાયદામાં ૬ પૈસા મજબૂત હતો.
રૃપી-ડોલરના જૂન વાયદામાં ૫૪૪૮૮ સોદામાં રૃ.૧૨,૦૮૧.૨૨ કરોડનાં ૨૬૯૩૫૨૭ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૬૨૯૭૪૨ લોટનો હતો. જૂન વાયદો રૃ.૪૪.૮૧ ખૂલી, ઊંચામાં રૃ.૪૪.૯૦ અને નીચામાં રૃ.૪૪.૭૯ રહ્યા બાદ બંધમાં રૃ.૪૪.૮૬ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો જૂન વાયદામાં ૩ પૈસા વધ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૧૦ જૂનના દિને ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૪૪.૭૨ (ગઈકાલે રૃ.૪૪.૭૨)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૪.૭૨ (ગઈકાલે રૃ.૬૫.૩૮), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૭૨.૯૨૭૧ (ગઈકાલે રૃ.૭૩.૪૭૦૫) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૫૫.૮૩ (ગઈકાલે રૃ.૫૫.૮૩) જાહેર કર્યા હતા.

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved