Last Update : 11-June-2011, Saturday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૮ જૂન થી મંગળવાર ૧૪ જૂન સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથવીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ.લ.ઇ.) ઃ The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારા શુભ ભાગ્ય પરિવર્તન માટે તક ઊભી થવાનું સૂચવી જાય છે. તમારી કારકિર્દી માટે નોંધપાત્ર નિર્ણય લઇ શકશો. યશ પ્રાપ્ત થાય તેવો પ્રસંગ બનશે. સ્થાન પરિવર્તન લાભકર્તા નીવડે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.

 

વૃષભ (બ.વ.ઉ.) ઃ The Hermit - ધ હેરમીટનું કાર્ડ તમારા માટે આત્મવિશ્વાસ જાળવી રાખવા સૂચવી જાય છે અન્યથા મહત્વના કાર્યોમાં અવરોધ ઉદભવશે. ટુંકી મુસાફરી થશે. તમારા વ્યવસાયક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ ઊદભવશે. મિત્રોનો સહકાર મેળવી શકશો. તા. ૧૨, ૧૩, ૧૪ શુભ.

 

 

મિથુન (ક.છ.ઘ.) ઃ The Devil - ધ ડેવિલનું કાર્ડ તમારા આ સપ્તાહ દરમ્યાનના કાર્યોમાં ધીરજ રાખવા સૂચવી જાય છે. કુટુંબમાં એકાદ શુભપ્રસંગની ઉજવણી માટે નિર્ણય લેવાનો આવશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેશે.

 

 

કર્ક (ડ.હ.) ઃ The Judgement - ધ જજમેન્ટનું કાર્ડ તમારી વર્તમાન પરિસ્થિતિમાં નવાં ફેરફારો ઊદભવી શકવાનું સૂચવી જાય છે. નવા કાર્યો માટે નિર્ણય લેવાનો આવશે. કુટુંબની વ્યક્તિઓ સાથેની મુલાકાત મહત્વની બની રહેશે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે. તા. ૧૦, ૧૧ શુભ.

 

સિંહ (મ.ટ.) ઃ The Strength - ધ સ્ટ્રેન્થનું કાર્ડ તમારા એકાદ મહત્વના કાર્યમાં અણધારી સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે જે તમારા આત્મવિશ્વાસને પ્રબળ બનાવશે. નાણાંકીય લાભ મેળવી શકશો. કૌટુંબિક સમસ્યાઓનું સુખદ નિરાકરણ આવશે. યશ પ્રાપ્ત કરી શકશો. તા. ૮, ૯, ૧૨, ૧૩ શુભ.

 

કન્યા (પ.ઠ.ણ.) ઃ The Temperance - ધ ટેમ્પરન્સનું કાર્ડ દ્વિધાભરી પરિસ્થિતિમાં સમતોલન જાળવી રાખવા સૂચવી જાય છે અન્યથા તમારા નોંધપાત્ર કાર્યોમાં અવરોધ ઉદ્ભવશે. મિત્રો અને વડિલ વ્યક્તિઓની સલાહસૂચનાઓ તમારા માટે લાભદાયક નીવડશે. ટુંકી મુસાફરી થશે. તા. ૧૦, ૧૧, ૧૪ શુભ.

 

તુલા (ર.ત.) ઃ The Emperor - ધ એમ્પરરનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઇ શકે તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. જે કાર્યોમાં આગળ વધી રહ્યા હો તેમાં સફળતા મેળવી શકશો. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નવી ચીજવસ્તુઓની ખરીદી થશે. તા. ૮, ૯, ૧૨, ૧૩ શુભ.

 

વૃશ્ચિક (ન.ય.) ઃ The High Priestess - ધ હાઈ પ્રિસ્ટેસનું કાર્ડ કોઇ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થવાનું સૂચવી જાય છે. તમારા નિશ્ચિત કરેલા ધ્યેયમાં સફળતા મળશે. ટુંકી ધાર્મિક યાત્રા થશે. વિદેશ જવા કાર્યવાહી કરી રહ્યા હોય તો તેઓ માટે સરળતા રહેશે. તા. ૮, ૯, ૧૦, ૧૧, ૧૪ શુભ.

 

ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ The Wheel of Fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારા શુભ ભાગ્ય પરિવર્તનને સૂચવી જાય છે. સપ્તાહ દરમ્યાન આનંદઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનશે. આવકમાં વધારો થશે. નાણાંકીય દ્રષ્ટિએ કોઇ મુશ્કેલી ઉદભવી હોય તો તેનો ઉકેલ મેળવી શકશો. તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.

 

મકર (ખ.જ.) ઃ The Tower - ધ ટાવરનું કાર્ડ ધીરજપૂર્વક મહત્વનાં નિર્ણયો લેવા સૂચવી જાય છે. એકાદ કૌટુંબિક કસોટી તમને આવેશયુક્ત બનાવી શકે પરંતુ વડિલ વ્યક્તિઓની સલાહ સૂચનાઓનો અમલ તમારા માટે લાભકર્તા નીવડશે. સંતાનોનો સહકાર પ્રાપ્ત કરી શકશો. તા. ૧૨, ૧૩, ૧૪ શુભ.

 

 

કુંભ (ગ.સ.સ.ષ.) ઃ The Fool - ધ ફૂલનું કાર્ડ તમારી નિર્દોષતા કેટલી છે તે દર્શાવી શેકવાની ઘટના બનવાનું સૂચવી જાય છે. તમારા વાસ્તવિક સ્વભાવને સ્વજનો સમક્ષ લાવી શકશો. જે તમારા માન-સન્માનમાં વધારો કરશે. નોકરી- વ્યવસાયક્ષેત્રે આવેલી મુશ્કેલીઓનો અંત આવશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૧૫, ૧૬, ૧૭, ૨૧ શુભ.

 

મીન (દ.ચ.ઝ.થ.) ઃ The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ નવાં કાર્યોની શરૃઆત થઇ શકવાનું સૂચવી જાય છે. ભાગ્યપરિવર્તન જોઇ શકશો તથા તમારા નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી લાભદાયક તક પ્રાપ્ત થશે. કોઇ મુશ્કેલી અનુભવી રહ્યા હશો તેનો સુકદ ઉકેલ આવશે. નાણાકીય બાબતો લાભકર્તા બનશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ.

-ઈન્દ્રમંત્રી

 

[Top]
Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved