Last Update : 9-June-2011, Thursday
 
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ

 

ઍપલના CEO સ્ટીવ જોબ્સ ૨૦૦૯માં લિવરની બિમારીથી સપડાયા ત્યારે તેમને cadaver લિવર ટ્રાન્સપ્લાન્ટ વડે બચાવી લેવામાં આવ્યા હતા. તેમની આ રજા દરમ્યાન 'આઇપેડ' વિશ્વમાં લોંચ થયું અને કીલેસ સ્લેટ ટાઇપ કોમ્પ્યુટરની શરૃઆત થઇ હતી. તે બીજી વાર માંદા પડયા ત્યારે 'આઇપેડ-૨' એપલના સ્ટોરમાં લોંચ થયું. બધાની ધારણા સાચી પડી.

જીવંત લિવર ના મળે ત્યારે કેડેવર લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૃર પડે છે. કેડેવર લિવર માટે ઘણી રાહ જોવી પડે છે એટલે જીવંત ડોનર કુટુંબમાંથી મેળવવામાં આવે છે. મેચ થતું લોહી અને ટિસ્યુ ટાઇપ્સ તંદુરસ્ત અને યુવાન ડૉનર પાસે મળી આવે એ પણ મુશ્કેલ વાત છે. લિવરનું દાન કર્યા પછી હળવી કસરતો કરી શકાય છે.

જિંદગી લિવર પર નભે છે અને લિવર ના મળે ત્યારે જ ખબર પડે કે શરીરમાં આવું અંગ પણ હોય છે...!

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved