Last Update : 9-June-2011, Thursday
 
પાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક કરશે
આગામી ૧૪મીએ ગાંધી સ્મૃતિ ભવન ખાતે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક, હાલના વાવાઝોડામાં પાલિકા તંત્ર ઉંઘતું ઝડપાયું હતું

સુરત - સુરતમાં ગત ૩જી જુને વાવાઝોડું આવી ગયાં બાદ પાલિકા તંત્રએ આફત સમયે સેવા- સહાયરૃપ બને તેવી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું છે. હાલમાં આવેલા વાવાઝોડામાં અનેક વૃક્ષ ધરાશાયી થવા ઉપરાંત વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ પાલિકા તંત્ર તુટી પડેલા વૃક્ષ હટાવવાની કામગીરીમાં નિષ્ફળ જતાં લોકોએ જાતે વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી.

સુરતમાં અચાનક આવેલા વાવાઝોડામાં પાલિકા તંત્ર ઉંઘતું ઝડપાયું હતું. આ ઘટનાનો પાઠ લઈને પાલિકાએ આગામી દિવસોમાં જો આવી આફત આવે તો સ્વૈચ્છિક સંસ્થાઓનો સાથ લઈ કામગીરી કરવા માટેનું આયોજન કર્યું છે. આગામી ૧૪મી જુને સવારે ૧૧ વાગ્યે પાલિકાના નાનપુરા સ્થિત ગાંધી સ્મૃતિ ભવનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

વાવાઝોડા, ભારે વરસાદ તથા પુર અને અન્ય કુદરતી કે માનવસર્જીત આફતની સ્થિતિમાં સેવા તથા સહાય કાર્યોમાં સહભાગી થવા માટે પાલિકા દ્વારા સ્વૈચ્છિક તથા સેવાકીય સંસ્થાનો સાથ લઈ કામગીરી કરે છે. સુરત પર આવતી કુદરતી આફતમાં કામગીરી કરવા માટે સુરતની સંખ્યાબંધ સેવાકીય સંસ્થાઓ તત્પર રહે છે. ભુતકાળમાં પાલિકામાં પ્લેક કે મોટી રેલ આવી હોય કે અન્ય કોઈ આફત આવી હોય પાલિકા તંત્ર સાથે સાથે અનેક સ્વૈચ્છિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી સરાહનીય રહી છે.

દર વખતે પાલિકા તંત્ર દ્વારા ચોમાસા પહેલાં જ સેવાકીય સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે એક બેઠકનું આયોજન કરે છે. આ બેઠકમાં સંસ્થાઓ દ્વારા ક્યા વિસ્તારમાં કામગીરી કરવાની છે તે અંગે માહિતી આપવામાં આવે છે. સંસ્થાઓ અને પાલિકા વચ્ચે થતી આ સંકલન બેઠકના કારણે પાલિકાની કામગીરી ઘણી સરળ બને છે.

પરંતુ આ વખતે પ્રિમોન્સુન કામગીરીમાં નિષ્ફળ સાબિત થયેલા પાલિકા તંત્રએ આ બેઠકનું આયોજન એક વાવાઝોડું આવ્યા બાદ રાખી છે જેના કારણે પાલિકામાં અનેક ચર્ચા થઈ રહી છે.

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved