Last Update : 9-June-2011, Thursday
 

દાંતામાં પ્રેમી, પરિણીતા અને બે બાળકોની આત્મહત્યાથી ચકચાર

પ્રેમ પ્રકરણનો કરૃણ અંજામ
અંબાજી,તા.૮
દાંતા તાલુકાના અંતરિયાળ ગામ ધુધરમાળ ગામના જંગલોમાં એક પરિણીતા પોતાના પ્રેમી સાથે બે બાળકો સાથે આજે એક સાથે ઝેરી પદાર્થ પી લેતાં આ પ્રેમ પ્રકરણનો સન સનાટી ભર્યો કરૃણ અંજામ આવ્યો હતો. આ વાત સમગ્ર તાલુકામાં વાયુ વેગે ફેલાઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.
ડ્રાઈવર તરીકે નોકરી કરતા પ્રેમી સાથે પત્ની બાળકો સાથે ભાગી જતાં પતિએ ફરિયાદ નોંધાવી ઃ ઘુઘરમાળના જંગલમાંથી ચાર મૃતદેહ મળ્યા
પ્રાપ્ત સુત્રોના જણાવ્યા અનુસાર દાંતા તાલુકાના રંગપુરગામે રહેતા રમેશભાઈ રબારીની ધર્મપત્ની જશીબેન બે-ચાર દિવસ પહેલંા તેના ડ્રાઈવર તરીકે નોકરી કરતાં લક્ષ્મણ કેશા ઠાકોર સાથે તેના એક પંદર વર્ષીય પુત્ર સાહર અને દશ વર્ષીય પુત્રી રાનીને લઈને ભાગી ગયા હતા. અને તે અંગેની ફરિયાદ દાંતા પોલીસ મથકે ગેમરભાઈ રબારીએ નોધાવી હતી .
જે સંદર્ભે દાંતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમ્યાન આજે મળેલ માહિતી મુજબ દાંતા તાલુકાના ઘુઘરમાળ ગામનાં જંગલોમાં ચાર મૃતદેહો પડયા છે.
તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. તેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં જઈ જોયુ તો આ ભાગેલ પરણીતા અને તેનો પ્રેમી તથા તેના બાળકો હોવાની ઓળખ થઈ હતી જેમાં જશ્રીબેન રમેશભાઈ રબારી રહે. રંગપુર, લક્ષ્મણભાઈ કેશાભાઈ ઠાકોર રહે. જીતપુર, સાહર ઉ.વર્ષ. ૧૫ રાની ઉ.વ.-૧૦ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી પી.એસ.આઈ. એ.એમ.બારીયા વધુ તપાસ ચલાવી રહયા છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved