Last Update : 9-June-2011, Thursday
 
મહેસાણામાં પાણીના પોકાર મહિલાઓએ પાલિકા ગજવી
 
મહેસાણા,તા.૮
મહેસાણાનાં સિધ્ધપુરી બજાર વિસ્તાર તેમજ હાઈવે સ્થીત લકીપાર્ક સોસાયટીમાં યાંત્રીક ખામીને કારણે ઘણા સમયથી પાલીકા દ્વારા અપાતુ પાણી બંધ થઈ જવા પામ્યું છે. જે બાબતે પાલીકા તંત્રમાં અનેક રજુ આતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા બુધવારના રોજ આ વિસ્તારોની ૧૦૦થી વધારે મહિલાઓ પાલીકા કચેરીએ ઘસીજઈ હોબાળો મચાવ્યો હતો.
સિધ્ધપુરી બજાર તેમજ હાઈવે લકીપાર્કની ૧૦૦ થી વધુ મહિલાઓ પાલિકા કચેરીમાં ધસી જઈ જોરદાર રજુઆત કરી
મહેસાણામાં ગરમીએ માજા મુકી છે ત્યારે શહેરનાં સિધ્ધપુરી બજાર વિસ્તારના ગોલવાડ તેમજ બાબીવાડા સહીતનાં મહોલ્લાઓ તથા હાઈવે સ્થીત લકીપાર્ક સોસાયટીમાં પાણીની કિલ્લતથી આ વિસ્તારનાં રહીશોની મુશ્કેલીઓમાં વધારો થવા પામ્યો છે. બાબીવાડા, ગોલવાડ સહીતના મહોલ્લામાં છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી પાણીની કિલ્લત સર્જાતાં આ મામલે બે દિવસ પૂર્વે ૫૦ થી વધારે મહિલાઓ એ નગરપાલિકા કચેરીઅ ે પહોંચી જઈ રજુઆત કરી હતી. જેમાં પાલીકાએ ેતાત્કાલીકઉકત સમસ્યા નુ નિરાકરણ લાવવા હૈયા ધારણ અપી હતી . તેમ છતાં પાલીકા એ કોઈ પગલા ન ભરતંા આ વિસ્તારની ૭૦ થી વધારે મહિલાઓ બુધવારનાં રોજ પાલીકા કચેરીએ ધસી ગઈ હતી અને કચેરી ગજવી મુકી હતી જયારે તેજ સમયે મહેસાણા હાઈવે સ્થીત લકીપાર્ક સોસાયટીની ૩૦થી વધારે મહિલાઓ પણ પાણીનાં પ્રશ્ને પાલીકા માં ધસી આવી હતી. અને પાણી પાણીનાં પોકારો પાડી પાલીકા તંત્રને ધમરોળ્યુ હતું. છેલ્લા ત્રણથી વધારે વર્ષથી પાણીનો ફોર્સ ધીમે રહેતો હોવાથી ઉકત બાબતે અનેક વાર રજુઆતો કરવા છતા કોઈ પગલા પાલીકાએ ભર્યા નથી. જયારે છેલ્લા સપ્તાહથી સોસાયટીમાં પાણી આવતુ ન હોઈ ૧૫૦ કે તેથી વધારે રૃપિયા ખર્ચા રહીશોને બહારથી પાણીના ટેન્કર મંગવવાની ફરજ પડી રહી છે. જેથી ત્રસ્ત થયેલી મહિલાઓ આ બાબતે પાલીકા કચેરીએ પહોંચી હતી અને હોબાળો ફરી ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખને ઉકત પાણીના પ્રશ્ન મુદ્દે રજુઆત કરી હતી.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved