Last Update : 9-June-2011, Thursday
 
ખેડા જિલ્લાના વિવાદાસ્પદ પોલીસ કર્મચારીઓની બદલી થતી નથી
 
નડિયાદ, તા.૮
ખેડા જિલ્લામાં પોલિસ કર્મચારીઓની બદલીઓ કરવામાં ઉચ્ચઅધિકારીયો શંકાના દાયરામાં છે. જીલ્લાના પ્રજાજનોમાં રાજકીયવર્ગ જુના સંબંધોઅને ભ્રષ્ટ રીત રસમો અજમાવનાર પોલિસ કર્મીઓને વર્ષોથી એક જગ્યાએ રાખવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે.
ઠાસરા, ડાકોર અને મહુધા વિસ્તારના પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવે છે
ખેડાજીલ્લામાં ફરજ બજાવી રહેલા પોલિસ કર્મીઓની બદલીઓમાં ઘણાં પોલિસ કર્મીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સાઠગાંઠ હોવાથી પોતાની બદલીઓ મનગનતી જગ્યાએ કરાયેલ હોય તેવી વાત પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બની હતી. જેમાં ઠાસરા, ડાકોર, તથા મહુધા પંથકમાં પોલિસ કર્મીઓ પાંચ વર્ષથી એકજ પોલિસ મથકે ફરજ બજાવી રહ્યાની વાત પ્રજામાં ભારે આશ્યર્ય ફેલાયુ હતું ડાકોર, ઠાસરા તથા મહુધા પંથકમાં પાંચ વર્ષથી કર્મિઓ એકજ પોલિસ અડીંગો જમાવી બેઠા હતા. ડાકોરમાં કાન્તીભાઈ ઓખાભાઈ બ.નં.૧૦૮૩ તથા રાજેશભાઈ ભીખાભાઈ તળપદા બ.ને૭૭૮ જેઓ પાંચ વર્ષથી વધુ સમયથી ડાકોર પોલીસ મથકે ચિટકી રહ્યા હોવાની વાતથી પ્રજાજનોમાં ભારે આશ્યર્ય થયું હતું આ કર્મીઓને એક ની એક જ જગ્યાપર રાખવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંખઆડી કાન કરતા હોવાની ચર્ચા જોરશોકથી ચાલી રહી છે.
ખેડાજીલ્લામાં આશરે ૨૦૦ જેટલા કર્મીઓની બદલીઓ કરવામાં આવી હોવાની માહીતી પોલિસ સુત્રોએ આવી હતી.જેમાં થી આશરે ૧૨૫ જેટલા કર્મીઓ એવા હતા કે જેઓ ને પાંચ વર્ષની ફરજ એકજ જગ્યાએ હોવાથી બદલી કરવામાં આવી હતી. નડિયાદના ટાઉન.રૃરલ તથા પશ્ચિમ પોલિસ મથકો એથી ૪૧ જેટલા પોલિસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાંથી ઘણા પોલિસ કર્મીઓ છેલ્લા ઘણા વર્ષોથી એક જ પોલિસ મથકે ફરજ નિભાવતા રહ્યા હોવાની માહિતી પોલિસ સુત્રોમાંથી જાણવા મળી છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved