Last Update : 9-June-2011, Thursday
 
ખેડા જિલ્લામાં મારામારીના ત્રણ બનાવોમાં છ વિરૃદ્ધ ફરિયાદ
 
નડિયાદ, તા.૮
ખેડા જિલ્લામાં કઠલાલ, ડાકોર તથા કપડવંજ તાલુકામાં મારામારીના ત્રણ બનાવ બન્યા છે. આ બનાવની હદ ધરાવતા પોલિસ મથકે નોંધ લઈ પાંચ વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
કઠલાલના ભરકુંડા, ડાકોર અને કપડવંજ તાલુકાના દાસલવાડા ગામની ઘટનાઓ
પોલિસ સૂત્ર મુજબ મારા મારી નો પ્રથમ બનાવ કઠલાલના ભરકુંડા ગામે ગઈકાલે બપોરના સમયે ટેટા ફોડવા બાબતે બન્યો હતો. જેમાં અરવિદભાઈ પ્રતાપભાઈ ડાભી (રહે.ભરકુંડા) તેના ઘરે ટેટા ફોટતો હતો તથા આ ટેટા ફોડી તે અભાભાઈ ડાહ્યાભાઈ ડાભી (રહે.ભરકુંડા )ની બાજુમાં નાખતો હતો જેથી અભાભાઈએ અરવીંદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા તથા ગમે તેમ ગાળો બોલતાં અરવિંદભાઈએ ગાળો બોલવાનીા ના પાડતાં અરવિંદભાઈ ઉશ્કેરાઈ જઈ પોતાનાં હાથમાં રહેલું ધારિયું અભાભાઈને કપાડના ભાગે ડાબી આંખ ઉપર માર્યું હતું જેથી તેમની ચામડી કપાઈ જતાં લોહી નીકળ્યુ હતું આ બનાવમાં અભાઈ ના સાથી ચંપાબેન વચ્ચે છોડાવવા પડતાં અરવીંદભાઈ તેમને પણ જમણા હાથે મારી ેઅને ઈજાઓ પહોંચાડી હતી. અભાભાઈએ કઠલાલ પોલિસે મારામારીના આ બનાવની ફરિયાદ કરતાં પોલિસે અરવિંદ ભાઈ વિરૃધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ મારામારીનો બીજો બનાવ ડાકોરનાં મડોળા ફળીયામાં તા. ૬-૬-૨૦૧૧ નારોજ રાતના સુમારે જુની અદાવતનાં સંદર્ભે બન્યો હતો. જેમાં જોધાભાઈ રબારીને તેમના ભાઈ જોગાભાઈ દેવાભાઈ રબારી સાથે એકાદ વર્ષ પહેલાં બોલાચાલી થઈ હતી. જોગાભાઈ ધૂની મગજનાં હોવાથી આ થયેલ બોલાચાલી ની અદાવત રાખી ગઈ તા.૬ના સાત્રીના સમયે લાકડાનો ડંડો લઈ તેેમણે જોધાભાઈને જમણા કાન પાસે મારી ઈજા પહોંચાડી હતી. પ્રકાશભાઈ જોધાભઈ રબારીએ આ બનાવની ફરિયાદ ડાકોર પોલિસ મથકે કરતાં પોલિસ વધુ તપાસ હાથધરી છે.
પોલિસસુત્રોના જણાવ્યા અનુસાર મારામારી નો ત્રીજો બનાવ કપડવંજ નાં દાસલવાડા ગામે ગઈ કાલે બપોરેના સુમારે બન્યો હતો. જેમાં ફકીર અહંમદ મલેક (રહે. દાસલવાડા)નો દીકરો સાજીદ મોટર સાઈકલ પાછળ તેના મિત્ર સલીામભાઈ ને બેસાડીને લઈ જતો હતો. આ સમયે સલીમનો પગ સહીદાબીબી હૈદરમીયા ના વાસણોને અડી ગયો હતો.હૈદરમીયાએ તેમને ઠપકો આપતાં સમયે ઉશ્કેરાઈ જતાં આ બંનેને છોડાવવા વચ્ચે પડનાર ફકીર મહંમદ મલેકને ધારીયું માર્યું હતું. તથા હૈદરમીયાંની મદદ કરનાર અન્ય ત્રણ સહીદાબીબી હૈદરમીયાં, આમીર સોહેબ હૈદરમીયાં તથા સબીનાબીબી સરીફમિયાં એ ફકીર મહંમદને ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવની ફકીર મહંમદે કપડવંજ રૃરલ પોલીસ ે ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved