Last Update : 9-June-2011, Thursday
 
પામોલમાં તસ્કર ટોળકી રોકડ અને દાગીના ચોરીને ફરાર
 
આણંદ,તા.૮
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ પામોલ ગામના રોહિતવાસમાં ગતરાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ્લે રૃા.૧૨,૫૦૦/-ની માલમત્તા ચોરી ગયા હતા. ગતરાત્રિના સુમારે અસહ્ય ગરમીથી બચવા માટે મકાન માલિક સહિત પરિવારના સભ્યો ઘરને તાળુ મારી ઘરની બહાર સૂઈ ગયા હતા ત્યારે તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી હાથની સફાઈ કરી હતી. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર બહાર સૂતો હતો ત્યારે રૃા. ૨૫૦૦ તથા દાગીના સહિત રૃા. ૧૨,૫૦૦ની મતાની ચોરી
આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવોનો સીલસીલો સતત જારી રહેવા પામ્યો છે. જિલ્લામાં થયેલ વધુ એક ચોરીના બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ બોરસદ તાલુકામાં આવેલ પામોલ ગામના રોહિતવાસમાં રાજુભાઈ કાળીદાસ ચાવડા (રોહિત) પોતાના પરિવાર સાથે રહે છે. ગતરાત્રિના લગભગ ૯ઃ૦૦ વાગ્યાના સુમારે રોહિત પરિવાર નિત્યક્રમ મુજબ જમી પરવારી અસહ્ય ગરમીથી બચવા માટે પોતાના જ મકાનના મુખ્ય દરવાજાને તાળુ મારી ઘરની બહાર સૂઈ રહ્યા હતા.
દરમ્યાન રાત્રિના સુમારે તેઓના મકાન ઉપર તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મકાનની પાછળના ભાગમાં આવેલ બારીના સળીયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને એક રૃમમાં મુકેલ પેટી વાસણો તેમજ બેગમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રૃા.૨૫૦૦/-ની રોકડ રકમ મળીને કુલ્લે રૃા.૧૨,૫૦૦/-ની માલમત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
વહેલી સવારે ચોરીના આ બનાવની જાણ પરિવારના સભ્યોને થતાં જ સૌ કોઈ ચોંકી ઉઠયા હતા.
આ બનાવ અંગે મકાન માલિક રાજુભાઈ કાળીદાસ ચાવડા (રોહિત)એ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved