Last Update : 9-June-2011, Thursday
 
કુંભારવાડા નિર્વાણ તીર્થમાં ગેસ ચિતાનો પ્રારંભ કરાયો
 
ભાવનગર, બુધવાર
ઘરેથી નિકળેલ અંતિમ યાત્રા સ્મશાને જઇ અટકતી હોય પંચ મહાભુતોમાં દેહનું વિલિનીકરણ કરવા લાકડા ઉપયોગમાં લેવાય છે જેની સાથો સાથ ભાવનગર કુંભારવાડા સ્મશાન ખાતે સાંપ્રત સમયની વ્યવસ્થા પ્રમાણે ગેસ ભઠ્ઠી શરૃ કરવામાં આવેલ છે.
નિર્વાણ તીર્થના ટ્રસ્ટની ટીમ દ્વારા સ્મશાનને વધુ આકર્ષક અને ઉત્તમ બનાવવાના સઘન પ્રયાસો હાથ ધરાશે
ભાવનગર શહેર ખાતે સૌપ્રથમ ઇલેક્ટ્રીક સ્મશાન નિર્વાણ તિર્થ ટ્રસ્ટ શરૃ કરવામાં આવેલ જે ભાવનગરનાં નામાંકીત લોકોએ અને ઉદાર દાતાઓએ આ સ્મશાને અતિ રમણીય બનાવી શરૃ કરેલ છે. આધુનિક યુગની માંગ સાથે સાંપ્રત સમયની વ્યવસ્થા પ્રમાણે દિવસે-દિવસે આ સ્મશાનની અંદર પરિવર્તન કરવાની જરૃર જણાતા હાલમાં આ સ્મશાનમાં ગેસભઠ્ઠી શરૃ કરવાની કાર્યવાહી હાથ ધરેલ જે પર્યાવરણને બચાવવાના અભિગમ સાથે અને સમયના સદ્દઉપયોગ માટે ગેસ આધારીત સ્મશાન શરૃ કરેલ છે.
માનવજીવનની યાત્રાનું અંતિમ ચરણ એટલે કે પંચ મહાભુતોમાં દેહનું વિલિનીકરણ તથા પરલોકમાં ગમન એ કુદરતી ઘટનાક્રમ છે ત્યારે ભાવનગરની તપોભુમિ પર નિર્વાણ તિર્થ ટ્રસ્ટ દ્વારા ગેસ આધારીત કાર્યરત થયેલ સ્મશાનની અંદર ગાયત્રી યજ્ઞાનું આયોજન તા.૧૨નાં રોજ રવિવારે સવારે ૧૦-૩૦ થી ૧૨-૦૦ કલાકે કુંભારવાડા ખાતે રાખેલ છે.
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved