Last Update : 9-June-2011, Thursday
 
ગોધરા તપાસપંચમાં સંજીવ ભટ્ટની ઉલટ તપાસ થઇ શકશે
 
અમદાવાદ, બુધવાર
ગોધરા તપાસપંચ સમક્ષ આઇપીએસ સંજીવ ભટ્ટે પોતાની ઉલટ તપાસ કરવા સામે વિરોધ વ્યક્ત કરી રાજ્ય સરકાર દ્વારા ઉલટ તપાસ થતી રોકવા માટે કરેલી અરજી જસ્ટિસ જી.ટી.નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતાની બેન્ચે આજે ફગાવી દીધી છે. જો કે જમિયતે ઉલમા હિંદ દ્વારા સંજીવ ભટ્ટને સાક્ષી તરીકે તપાસવાની કાર્યવાહીને રદ કરવાની માગણી કરવામાં આવી હોઇ તે અરજી પરનો નિર્ણય ૧૬ મી જૂન પર નિયત કરવામાં આવ્યો છે.
ઉલટ તપાસ રોકવા માટેની ભટ્ટની અરજી રદઃ
ગોધરા તપાસપંચે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે સંજીવ ભટ્ટની ઉલટ તપાસ જનસંઘર્ષ મંચ, કોંગ્રેસ પક્ષ અને સેન્ટ્રલ રિલીફ કમિટી દ્વારા કરવામાં આવી ત્યાર ભટ્ટે કોઇ વાંધો લીધો ન હતો. રાજ્ય સરકારે ઉલટ તપાસ આદરી ત્યારે તમણે વાંધો લીધો હતો. આથી આ તબક્કે તેઓ ઉલટ તપાસ સામે રોક લગાવવાની માગણી કરે તે ટકી શકે નહીં. રાજ્ય સરકારે તપાસપંચ સમક્ષ સંજીવ ભટ્ટની સાક્ષી તરીકેની વિશ્વસનીયતાને પડકારી હતી અને તેમાં સંજીવ ભટ્ટની પોલીસ અધિકારી તરીકેની કારકિર્દીમાં તેમણે કરેલા અત્યાચારની ઘટનાઓ અને તેમની વિરુદ્ધની ખાતાકીય તપાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંજીવ ભટ્ટે આ બાબતને બદનામીની ઝુંબેશ તરીકે ગણાવી હતી અને પંચે એવો હુકમ કર્યો હતો કે સરકારે જે બાબતો અંગે પ્રશ્નો પૂછવા હોય તેની યાદી પંચને આપવી તેવું જણાવ્યું હતું. દરમ્યાન સંજીવ ભટ્ટે સુપ્રીમકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટની બાબત સુપ્રીમકોર્ટની વિચારણા માટે પેન્ડિંગ છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved