Last Update : 9-June-2011, Thursday
 
તૂલસી એન્કાઉન્ટર કેસ બે ડીવાય.એસ.પી.ની સીબીઆઇ દ્વારા પૂરછપરછ
 
અમદાવાદ,બુધવાર
તૂલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ ટીમ દ્વારા આજે બે ડીવાય.એસપી.ની પૂછપરછ કરવામાં આવી હતી. ૨૦૦૬ માં બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક છાપરી ગામે તૂલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર થયું ત્યારે પ્રથમ તપાસનીશ અધિકારી તરીકે ડીવાય.એસપી. મયુર ચાવડાએ તપાસ કરી હતી. સીઆઇડી ક્રાઇમને આ કેસની તપાસ સોંપવામાં આવી ત્યારે ડીવાય.એસપી. આર.કે.પટેલે તપાસ હાથ ધરી હતી. સુપ્રીમકોર્ટના આદેશથી આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.
મોબાઇલ રેકર્ડ અંગે આર.કે.પટેલની, ઘટના સ્થળ અંગે મયુર ચાવડાની પૂછપરછ
સોહરાબ એન્કાઉન્ટર કેસની સાથે સંકળાયેલા તૂલસી પ્રજાપતિ એન્કાઉન્ટરની પણ તપાસ મોટા પાયે રચાયેલા કાવત્રાને શોધી કાઢવા માટે સીબીઆઇ તપાસ હાથ ધરી છે. સોહરાબના સાક્ષી તરીકે તૂલસી પ્રજાપતિ મહત્ત્વનો સાક્ષી હતો. સીબીઆઇએ આ કેસના મુદ્દામાલ મેળવવા પાલનપુરની કોર્ટમાંથી કબજો મેળવવાની પણ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળનું પુનઃ નિરુપણ કર્યું છે. આ કેસમાં બનાવના સ્થળની સ્થિતિના સંદર્ભમાં તત્કાલિન તપાસનીશ અધિકારી ડીવાય.એસપી. મયુર ચાવડને આજે સીબીઆઇએ પૂછપરછ કરી હતી. ઘટનાસ્થળની જાણકારી તત્કાલિન પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ વિપુલ અગ્રવાલ પાસેથી મળી હોવા બાબતે ચાવડાએ સીબીઆઇને વિગત જણાવી હતી. એવી જ રીતે આ કેસના સીઆઇડી ક્રાઈમના તપાસનીશ અધિકારી આર.કે.પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સીઆઇડીના ઉચ્ચ અધિકારીઓએ એકત્ર કરેલા મોબાઇલ કોલ રેકોર્ડની સીડી બાબતે તેઓ શું જાણ છે તે અંગે પૂછપરછ થઇ હતી.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved