Last Update : 9-June-2011, Thursday
 
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
 
આ ભૂતપૂર્વ પ્રેમીઓ અયાન મુખર્જીની નવી ફિલ્મમાં સાથે દેખાશે
મુંબઈ, તા. ૮
ભૂતપૂર્વ પ્રેમીઓ કેટરિના કૈફ અને રણબીર કપૂર અયાન મુખર્જીની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. આ સમાચાર પછી આ ફિલ્મના કલાકારો વિશે ચાલતી અટકળોનો આપોઆપ અંત આવી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ફેલાતી એક અફવા પ્રમાણે આ ફિલ્મમાં તેની ભૂતકાળની પ્રેમિકા દીપિકા પદુકોણ અથવા તો તેની વર્તમાન 'ખાસ મિત્ર' અનુષ્કા શર્મા તેની સામે કામ કરશે. પરંતુ હવે કેટરિનાએ આ ફિલ્મ સાઈન કરી હોવાના સમાચાર સાથે આ અફવાનો અંત આવે છે.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''આ ફિલ્મમાં કયા કલાકારો લેવા એ બાબતે અયાન મૂંઝવણમાં હતો. કેટરિના સાથેના રણબીરના સંબંધનો અંત આવ્યો હતો. આથી આ બન્ને વચ્ચે અબોલા હતા. આથી આ બન્ને સાથે કામ કરશે કે નહીં એ એક પ્રશ્ન હતો. અયાન કેટરિનાને જ લેવા માગતો હતો, પરંતુ તે બીજા વિકલ્પો પર પણ ધ્યાન આપતો હતો.''
આ દરમિયાન દીપિકા પદુકોણનું નામ આ ફિલ્મ માટે વિચારવામાં જ આવ્યું નહોતું. સૂત્રે વધુમાં જણાવ્યા પ્રમાણે, ''અયાનને રણબીર અને દીપિકા સાથે એક ફિલ્મ બનાવવી છે. પરંતુ તે આ ફિલ્મ નથી. પોતાને દીપિકા સાથે ફિલ્મ બનાવવી હોવાનું અયાને એક પાર્ટીમાં કેટલાક લોકોને કહ્યા પછી આ ગેરસમજ થઈ હતી.''
સૂત્રે વધુમાં જણાવ્યા પ્રમાણે, ''અનુષ્કાને આ ફિલ્મ કરવી ગમત. અને રણબીર સાથે કામ કરવાની તક મળવાની અણી પર હોવાનો ઉત્સાહ પણ તેણે તેના મિત્રો સમક્ષ વ્યક્ત કર્યો હતો, પરંતુ વાત જામી નહોતી અને અયાન તેની મૂળ પસંદગી કેટરિના તરફ પાછો વળ્યો. અયાન, રણબીર અને કેટરિનાની એક મીટિંગ પછી છેવટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 'અજબ પ્રેમ કી ગઝબ કહાની' અને 'રાજનીતિ' પછી રણબીર અને કેટરિનાની એક સાથેની આ ત્રીજી ફિલ્મ હશે. ટૂંક સમયમાં જ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૃ થશે અને કલાકારો બાબતની સત્તાવાર જાહેરાત થશે.
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved