Last Update : 9-June-2011, Thursday
 
 
અમદાવાદ અવસાન નોંધ

- શ્રી શ્રી રવિશંકરના પિતાશ્રી અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા આચાર્ય રત્નાનંદજીનું વહેલી સવારે અવસાન થયું છે. સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી અર્પવા સત્સંગનો એક કાર્યક્રમ તા. ૯મીને ગુરૃવારે રાતે ૮.૩૦ વાગે શ્રી જ્ઞાાનમંદિર, શિવરંજની, સેટેલાઈટ રોડ ખાતે રાખવામાં આવ્યો છે.
પઢિયારઃ - ભરતભાઈ, કિશોરસિંહ તથા રાજેશના પિતાશ્રી સ્વ. ચંદ્રસિંહ ગેમલસિંહ પઢિયારનું બેસણું, 'પાથેય', મહાદેવ રોડ, વલ્લભવિદ્યાનગર, આણંદ સવારે ૯થી ૧૨
પટેલઃ - સ્વ. લીલાબેન ડાહ્યાભાઈ પટેલનું બેસણું, છગનભાઈની વાડી, અર્બુદાનગર, ઓઢવ, સવારે ૮થી ૧૧
- સ્વ. ભરતભાઈ શાંતિલાલ પટેલનું બેસણું, ૧૫૯, શાન્તિનાથ પાડાની પોળ, કડવા પાટીદારની વાડી, ઘીકાંટા રોડ, સવારે ૮થી ૧૦
શાહઃ - સ્વ. જશવંતરાય ગોકળદાસ શાહનું બેસણું, સિંધુભવન, પકવાન સામે, ઓફ એસ.જી. હાઈવે, બોડકદેવ, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. તારાબેન બાબુલાલ શાહનું બેસણું, એ-૧૨/૧૪૨, કૃષ્ણનગર, સૈજપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- જયશ્રીબેન મધુકાન્તભાઈ શાહનું તા. ૭મીએ અવસાન થયું છે (ડી-૧૬, કીર્તિસાગર એપાર્ટમેન્ટ, પ્રેરણાતીર્થ દેરાસર પાસે, સેટેલાઈટ)
- સ્વ. જયેશભાઈ રતિલાલ શાહનું બેસણું, જૈન આયંબિલ શાળા, મોટીપોળ, દરિયાપુર, સવારે ૮થી ૧૦.૩૦
- સ્વ. ઉર્મિલાબેન કાન્તીલાલ શાહનું બેસણું, અન્નપૂર્ણા હોલ, નવા વિકાસગૃહ રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ધીરેનભાઈ નટવરલાલ શાહનું બેસણું, મહેસાણા પ્રાંત જૈન દશાશ્રીમાળી વાડી, ગોદાવરી દેરાસરની બાજુમાં, શૈલેજા એપાર્ટમેન્ટ સામે, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ઉપાધ્યાયઃ - ઈન્દ્રકાંતભાઈ અનંતરાય ઉપાધ્યાય (ઔદિચ્ય સ.ઝા.સા.બ્ર. શીહોરવાળા)ના ધર્મપત્ની સ્વ. ઈન્દુબેનનું બેસણું, ૩૦૧, શિવમ્ રેસીડન્સી, શ્રધ્ધા સ્કૂલ પાસે, જીવનસાથી પાર્ટી પ્લોટ પાસે, જોધપુર ગામ રોડ, સેટેલાઈટ, સવારે ૮થી ૧૦
વ્યાસઃ - દેવેન્દ્ર, મહેશ, હંસા, ભારતી તથા કનકના માતુશ્રી સ્વ. વિદ્યાબેન ગજાનન વ્યાસ (વિરમગામવાળા)નું બેસણું, ૯૮, ધર્મદેવનગર સોસાયટી, સમ્રાટનગર સામે, ઈસનપુર સવારે ૮.૩૦થી ૧૧
રાવલઃ - કિરીટભાઈ તથા સનતભાઈના માતુશ્રી સ્વ. કાંતાબેન છોટાલાલ રાવલ (લખતરવાળા)નું બેસણું, ૪૩, પદ્માવતી સોસાયટી વિ.-૨, ઘનશ્યામવાડી પાસે, રાણીપ, સવારે ૮થી ૧૧
જોષીઃ - કેતનભાઈના પિતાશ્રી સ્વ. ઈન્દ્રવદન ભીખાલાલ જોષીનું બેસણું, ૧૬, ન્યૂ પૂર્વી સોસાયટી, એકતા ટાવર પાછળ, વાસણા સવારે ૯થી ૧૧
ગોહિલઃ - સ્વ. મંજુલાબેન નગીનભાઈ ગોહિલ (વાઝાં)નું બેસણું, ૫૦, ઘીવાળી ચાલી, ચમનપુરા, અસારવા, સાંજે ૪થી ૬
ચાવડાઃ - સ્વ. અમીતાબેન જીતેન્દ્રકુમાર ચાવડાનું બેસણું, ૭૦૧, કિરણ, આશાકિરણ ટાવર, હરિઓમ ફ્લેટ પાસે, સેટેલાઈટ, સવારે ૮થી ૧૧
ઠાકરઃ - સ્વ. રામચંદ્ર ગીરજાશંકર ઠાકરનું બેસણું, સોરઠિયાની વાડી, પ્રાણશંકર હોલ પાસે, કાંકરિયા, મણિનગર બપોરે ૩થી ૬
વોરાઃ - સ્વ. કુસુમબેન ત્ર્યંબકલાલ વોરાનું બેસણું, સુજનટાવર નિધી એપાર્ટમેન્ટ સામે, શાસ્ત્રીનગર, નારણપુરા, સવારે ૮થી ૧૦
મહેતાઃ - સ્વ. કિરીટકુમાર મહીપતરામ મહેતાનું બેસણું, બ્લોક-૫/૫૮, આદર્શ એપાર્ટમેન્ટ, હાટકેશ્વર, સવારે ૧૦થી ૧૨
અધ્વર્યુ ઃ - સ્વ. લતાબેન પ્રવિણચંદ્ર અધ્વર્યુ (વાલમ બ્રાહ્મણ)નું બેસણું, મનીષ હોલ, સુંદરનગર, અંકુર રોડ, નારણપુરા, સાંજે ૬થી ૮
જીવાણીઃ - સ્વ. નિર્મળાબેન ભીખાલાલ જીવાણીનું બેસણું, સી-૮૦, આંજનેયકૃપા સોસાયટી, ગેલેક્સી સામે, નરોડા, સવારે ૮થી ૧૦
લીમ્બાચીયાઃ - સ્વ. મથુરભાઈ કાન્તિલાલ લીમ્બાચીયા (વાળંદ)નું બેસણું, આનંદ ફ્લેટ, જી.બી. શાહ કોલેજ પાછળ, વાસણા, સવારે ૮થી ૧૧
સોનીઃ - સ્વ. વિનોદચંદ્ર જેઠાલાલ સોનીનું બેસણું, એ-૫, રતિલાલપાર્ક, દર્પણ પાંચ રસ્તા પાસે, દેવકીનંદન દેરાસર સામે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
જરદોશઃ - સ્વ. ચંદ્રકાન્તભાઈ હિંમતલાલ જરદોશનું બેસણું, ૭૨, પારસમણિ સોસાયટી, રન્નાપાર્ક, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૧
નાળિયેરવાળાઃ - સ્વ. પ્રફુલભાઈ ફુલચંદભાઈ નાળિયેરવાળાનું બેસણું, ૩, ધનુષધારી સોસાયટી, ધરણીધર દેરાસર પાસે, રમણસ્મૃતિ ફ્લેટ પાસે, પાલડી, સવારે ૮.૩૦થી ૧૧
શેઠઃ - સ્વ. નયનતારાબેન રજનીકાંત શેઠનું બેસણું, ૯, યશોવન ડુપ્લેક્સ, શિખર ફ્લેટ પાછળ, વૈજનાથ મહાદેવ સામે, ઘોડાસર, સવારે ૯થી ૧૧
બારોટઃ - સ્વ. ઉષાબેન ભાઈલાલભાઈ બારોટનું બેસણું, ૨૧, સેન્ટ્રલ બેંક સ્ટાફ સોસાયટી વિ.-૨, આર.આર. દ્વિવેદી સ્કૂલ સામે, વેજલપુર, સવારે ૮થી ૧૦
મકવાણાઃ - સ્વ. હસુમતીબેન જયંતિભાઈ મકવાણાનું બેસણું, બી-૧૮૬, ધરણીધર બંગલોઝ, કૃષ્ણનગર, નવા નરોડા, સવારે ૯થી ૫
વડોદરિયાઃ - સ્વ. કનૈયાલાલ ચંપકલાલ વડોદરિયાનું બેસણું, ૨૪/બી, ઓમ બંગલોઝ, રમણનગર ચાર રસ્તા, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦

 

 
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved