Last Update : 8-June-2011, Wednesday
 
દિલ્હી મેલના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતાં અકસ્માત ટળ્યો
 

આંબલિયાસણ - અમદાવાદ રેલ્વે પ્લેટફોર્મ પરથી સવારે આશરે દશ વાગે ઉપડતી બ્રોડગ્રેજની અમદાવાદ-હરદ્વાર દિલ્હીમેલ ગતરોજ અમદાવાદથી ઉપડી ડાંગરવાથી આશરે અગિયાર વાગ્યાના સુમારે પસાર થઈ હતી તે સમયે આબલિયાસણના ગેંગમેન ટીમ ડાંગરવા-આંબલિયાસણ વચ્ચે બ્રોડગેજના પાટાનું જુનુ પોઈન્ટ બદલી નવો પોઈન્ટ નાખવાનું કામ કરવા પાટા પર ઉભો બેપીન વાળો જેક લગાવ્યો હતો.

પરંતુ તે ગેંગમેનને જેક ખોલતાં ન આવડતાં દિલ્હીમેલ સમયે આવી જતા ગેંગમેન તે જગ્યા મુકી બાજુમાં ભાગી ગયો હતો અને દિલ્હીમેલ પસાર થઈ જતાં મેલ સાથે જેક ઉભો અથડાતા ધડાકાભેર અવાજ સાથે ટુકડે ટુકડા થઈ જવા પામ્યો હતો અને મેલના ડ્રાઈવરે તેજ સમયે સમય સુચકતા વાપરી દિલ્હી-હરદ્વારા મેલ ઉભો રાખી ડ્રાઈવરે તુરંત જવાબદાર અધિકારીઓને આ ઘટનાના બનાવ અંગે મેમો આપી જાણ કરી હતી.

વધુમાં આ ગંભીર ઘટના સમયે રેલ્વેના જવાબદાર એન્જીનીયર હાજર ન હતા. આ કામ રેલ્વેના અભણ ગેંગમેનો કામ કરતા હતા. આ ગેંગમેન એક પીન વાળા જેકથી કામ આવડતું હતુ અને આ સમયે બે પીન વાળો જેક લગાવેલ હોવાથી ગેંગમેનને જેક ખોલતાં નહી આવડતાં તુરંત હરિદ્વાર-દિલ્હીમેલ આવી જતા ડ્રાઈવરની સમય સુચકતાથી મોટી દુર્ઘટના સર્જાતા રોકાઈ ગઈ. ખરેખર આવા બેદરકારી દાખવતા અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાની જરૃર છે. ડ્રાઈવરે સમય સુચકતા ન વાપરી હોત તો ફરીથી દિલ્હીમેલનો અકસ્માતની યાદ તાજી થાત.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved