Last Update : 8-June-2011, Wednesday
 
પાલનપુર નજીક ટ્રકે બાઈક અને જીપને અડફેટે લેતાં ત્રણનાં મોત, ૧૧ ઘાયલ

અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ફરારઃઈજાગ્રસ્તોની સારવાર દરમિયાન સિવિલ સગાસબંધીઓથી ઉભરાઈ

પાલનપુર - પાલનપુર નજીક એરોમા પાસે ડીસાથી પાલનપુર તરફ આવતી જીપ અને બાઈકને પાછળથી ધડાકાભેર ટ્રકે ટક્કર મારતાં ત્રીપલ અકસ્માત સર્જાતા ઘાયલોને તાત્કાલીક પાલનપુર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાં ત્રણનાં મોત નિપજયા છે. જયારે ૧૧ જણાં ઘાયલ થવા પામ્યા છે. જેમાં એકને મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યો છે.

પાલનપુરના માર્ગો સતત બે દિવસથી રકત રંજીત બનવા પામ્યા છે. જેમાં ગત રોજ બપોરના સમયે ડીસાથી પાલનપુર પેસેન્જર ભરીને આવતી કમાન્ડર જીપમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠેલા હતા. એડમીશન મેળવવા માટે પાલનપુર આવ્યા હતા .જેમાં પાલનપુર નજીક આવેલ એરોમાં ફેકટરી સામે આવેલ શાળામાં જવા માટે જીપમાંથી ઉતરીને વાલી તથા વિદ્યાર્થી જીપને ભાડું આપતા હતા ,જીપ સર્વિસ રોડ ઉપર ઉભેલ હતી, ભાડું ચુકવીને રસ્તો ક્રોસ કરવા જતાં ડીસા તરફથી આવતા બાઈકે બ્રેક મારતાં તેની પાછળ પુર ઝડપે આવી રહેલ માતેલા સાંઢની જેમ ટ્રકના ચાલકે રસ્તો ક્રોસ કરવા જતાં વ્યકિત તથા બાઈકને બચાવવાનો પ્રયાસ કરવા જતાં રાહદારી બાઈકને ટક્કર મારીને સર્વિસ રોડ ઉપર ઉભેલી પેસેન્જર જીપને ધડાકા ભેર ડીવાઈડર કુદાવીને ટક્કર મારતાં જીપ સર્વિસ રોડ પરના માટીના થર ઉપર ચઢી જવા પામેલ જીપનો બાઈકનો ખુરદો બોલાવી ટ્રક પણ રોગ સાઈડમાં માટીના થર પર ચઢી જવા પામી હતી.

ભયંકર અકસ્માત સર્જાતા ટ્રકનો ડ્રાયવર ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. જયારે જીપમાં બેઠેલા પેસેન્જરો તથા બાઈક ચાલક લોહી લુહાણ હાલતમાં બુમાબુમ કરતાં બાજુમાં આવેલા ફેકટરી તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જીપમાંથી લોકોને બહાર કાઢીને ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ૧૦૮ અને પ્રાઈવેટ વાહનોમાં ખસેડાયા હતા. જયાં ત્રણનાં મોત નિપજયા હતા. અકસ્માતના સમાચાર મળતાં લોકોના ટોળેટોળાં સવિલ ખાતે દોડી આવ્યા હતા. સિવિલના તબીબો ખડે પગે સારવારમાં લાગી ગયા હતા. જયારે સગા સંબંધીઓએ ભારે રોકકળ મચાવી હતી.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved