Last Update : 8-June-2011, Wednesday
 
ભાવનગર જિલ્લામાં ડી.એ.પી. ખાતરની અછત ઉભી થતા ખેડૂતોમાં રોષ
 

ભાવનગર - સરકારી ચોપડે ચોમાસુ બેસવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતોએ વાવણી માટે તૈયારી શરૃ કરી છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ડી.એ.પી. ખાતરની અછતતી ખેડૂતોને ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતા ખાતર ન મળતા રોષની લાગણી જોવા મળી છે.

રાજ્ય સરકાર કૃષિક્ષેત્રને સમૃધ્ધ બનાવવા માટે લાખોના ખર્ચે કૃષિ મહોત્સવો કરીને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ હાલમાં ઠેર ઠેર ડી.એ.પી. ખાતરની તંગી ઉભી થતા સરકારના દાવાઓ વામણા પુરવાર થયા છે. જેના લીધે ભાવનગર જિલ્લો સહિત ગુજરાતમાં ખેડૂતોને વાવણી સમયે ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડે છે.

દર ચોમાસાનાં પ્રારંભે ખેતીવાડીની જમીનમાં છાંટવા માટે સરદાર, ડી.એ.પી. ખાતરની જરૃર પડતી હોય ત્યારે ચોમાસા આડા ગણતરીના દિવસો બાકી છે ખેડૂતોએ વાવણી માટે આગોતરી તૈયારીઓ શરૃ કરી દીધી છે. ઉનાળાની સિઝન અંતિમ તબક્કામાં છે. પરંતુ ગુજરાત રાજ્ય ફર્ટીલાઈઝર નિગમની જિલ્લાના તળાજા, વલભીપુર, સિહોર, ઉમરાળા, ગઢડા સહિતનાં તાલુકા મથકોએ આવેલી શાખાઓમાં ખાતરની અછત ભાવવધારો અધૂરામાં પુરૃ જરૃરીયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં ખાતર મળતું ન હોય ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના જુદા જુદા ડેપો પર ખાતર લેવા માટે રાતના બાર વાગ્યાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની ડી.એ.પી. ખાતર મેળવવા માટે લાઈનો લાગી જાય છે તેમ છતાં ખાતર ન મળતા ખેડૂતોને તગડા ભાડા ખર્ચીને ધરમધક્કા ખાવા પડે છે.

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved