Last Update : 8-June-2011, Wednesday
 

ભાજપ સંગઠનમાં ખાલી પડેલાં સ્થાનો ૧૦ દિવસમાં ભરવા તાકીદ

પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં
અમદાવાદ, મંગળવાર
આજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપની પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં બાબા રામદેવના મુદ્દે તથા ભ્રષ્ટાચાર અને કાળા નાણાના મુદ્દે રાજ્યભરમાં આંદોલનની જવાબદારી પક્ષના સેલ અને મોરચાઓને સોંપવામાં આવી છે. સંગઠનમાં બાકી રહેલા સ્થાનો પર ૧૦ દિવસમાં નિયુક્તિ પુરી કરવા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત બેઠકમાં કેરોસીનમાં કાપ, કપાસની નિકાસ માટે છૂટ અને બાબા રામદેવની ઘટનાને વખોડી કાઢતો ઠરાવ કરવામાં આવ્યો છે.
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન માટે પક્ષના વિવિધ મોરચાઓને જવાબદારી સોંપાઈ
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા સંગઠનને સક્રિય કરવા ૧૮૨ વિધાનસભા બેઠકો પર ટીફીન બેઠકો અંગે ધારાસભ્યો અને જિલ્લા-પ્રમુખ-મહામંત્રીઓને તાકીદ કરવા સાથે પક્ષની ગાઈડલાઈનનો ચૂસ્તપણે અમલ કરવા માટે પણ આગ્રહ રાખવામાં આવ્યો છે.
તા. ૨૩ જૂન ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તથા ૨૫ જૂન કટોકટીનો કાળો દિવસ અંગે દરેક મંડલ અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તા. ૧૬ જૂનથી શરૃ થતાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાજપનાં તમામ પદાધિકારી, ચૂંટાયેલા તમામ સભ્યો અને કાર્યકરોને જોડાવા માટે તાકીદ કરવામાં આવી છે.
પ્રદેશ હોદ્દેદારોની બેઠક બાદ મોડી સાંજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યોને કાર્યક્રમોની સફળતા માટે સંગઠનને પૂરક બનવા જણાવાયું હતું.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved