Last Update : 8-June-2011, Wednesday
 
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
 
આગામી ફિલ્મનાં પ્રોમો દ્વારા 'બિગ બી' બોલીવૂડમાં તેમનું સ્થાન કેટલું મજબૂત છે એ જણાવે છે
મુંબઈ, તા. ૭
અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ 'બુઢ્ઢા હોગા તેરા બાપ'ના ટ્રેલર અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બની ગયા છે. ખાસ કરીને આ ફિલ્મમાં અભિનેતાના બોલ્ડ સંવાદો, ફેશનેબલ પોશાક અને એકશન દ્રશ્યોએ બોલીવૂડના સહુ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. અમિતાભ બચ્ચનના 'એંગ્રી યંગ મેન' તરીકેના દિવસોની યાદ તાજી કરાવવા માટે આખા કેમ્પેનમાં તેમની 'દીવાર', 'અગ્નિપથ' અને 'હમ' જેવી યાદગાર ફિલ્મોના સંદર્ભ લેવામાં આવ્યા છે.
આ ફિલ્મના લેટેસ્ટ પ્રોમોમાં અમિતાભ બચ્ચનની બહાદુરી જે રીતે દર્શાવવામાં આવી છે એ આજના યુવા કલાકારો માટે એક મોટો પડકાર છે એમ કહી શકાય. પ્રોમોની શરૃઆતમાં જ, ''તુમ સાલે આજકલ કે બચ્ચે લોગ...'' એવા સંવાદ દ્વારા બિગ બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું સ્થાન કેટલું મજબૂત છે એ દર્શાવે છે.
બચ્ચનના આ સંવાદે શાહરૃખ ખાન અથવા તો હૃતિક રોશન પર પોતાનું નિશાન તાક્યું હોય એવું નથી લાગતું? કારણ કે શાહરૃખે 'ડોન'ની રિમેકમાં કામ કર્યું હતું અને હવે તે સિકવલમાં પણ અભિનય કરી રહ્યો છે. જ્યારે હૃતિક રોશન 'અગ્નિપથ'ની રિમેકમાં અમિતાભ બચ્ચનના સૌથી યાદગાર એવા 'વિજય દિનાનાથ ચૌહાણ'નું પાત્ર ભજવી રહ્યો છે.
જે લોકો એવું વિચારે છે કે અમિતાભ બચ્ચન આ બધી બાબતો માટે ઘણા 'બુઢ્ઢા' થઈ ગયા છે તો તેમની આગામી ફિલ્મ જોઈને લોકોની આ ધારણા ખોટી પડશે એમ લાગે છે.
Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved