Last Update : 7-June-2011, Tuesday
 
વડગામમાં કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને ધરણાં યોજી આવેદનપત્ર
 

વડગામ - વડગામમાં તાલુકા કોંગ્રેસ સમિતી અને વડગામ તાલુકા કિસાન કોંગ્રેસ સેલ સંયુક્ત ઉપક્રમે ખેડૂત હક્ક આંદોલન કાર્યક્રમ અનુસંધાને વડગામ બસ સ્ટેન્ડ પર તમામ વડગામ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કિસાન સેલના અગ્રણીઓ એકઠા થઈને ધરણા યોજી અને બસ સ્ટેન્ડપરથી રેલી યોજીને વડગામ મામલતદાર કચેરીએ જઈને મામલતદાર એમ.જી.ચૌહાણને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

જેમાં વડગામ તાલુકાના જલોત્રા નજીક આવેલા કરમાવાદ તળાવમાં બળાસર તળાવ અને મોકેશ્વર ડેમમાં નર્મદાના પાણી નાખતા તેમજ નવી જંત્રીના ભાવો ઓછા કરવા, ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિને વેચાતી બંધ કરવી, ખેડૂતોને ઉતારા આપવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવી તેમજ ખેડૂતોને ટેકાના ભાવો મળવા જોઈએ તેમજ ખેડૂત અકસ્માત વિમામાં વારસદાર, પુત્રો સમાવેશ કરવા જેવી ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા માટેની રજુઆતો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દલસંગ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય બાલકૃષ્ણજી સહિત અનેક કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા.

 

Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved