Last Update : 06-June-2011, Monday
 
બાલાગામથી શીલ સુધીના બિસ્માર રસ્તા પ્રશ્ને કાલથી આરણાંત ઉપવાસ
 

કેશોદમાં કાર્યપાલક ઈજનેરની કચેરી સામે

કેશોદ, તા.૫
બાલાગામ પાટીયાથી શીલ સુધીના રસ્તાના પ્રશ્ને તા. ૭થી આ વિસ્તારના લોકો તરફથી આમરણાંત ઉપવાસ કેશોદ કાર્યપાલક ઈજનેરની કચેરી સામે કરવામાં આવનાર છે.
૧૦થી વધુ ગામના લોકો માટે મહત્વપૂર્ણ રોડનું રીપેરીંગ કરવામાં તંત્રના ઠાગાઠૈયા સામે ઉઠેલો રોષ
કેશોદથી ૭ કિ.મી. દુર બાલાગામ પાટીથી દિવરાણા થઈ શીલ સુધીના રસ્તાના પ્રશ્ને આ વિસ્તારના ચર, દિવરાણા, કાલેજ, કંકલાણા, વિરોલ, સરસાલી, થલી, ચાંખવા, વાડલા અને મેખડી, સહિતના ગામોના આગેવાનો અને લોકોએ અનેક રજુઆત કરી છે. માંગરોળ અને માધવપુર વિસ્તારના લોકોના વિકાસ માટે ધોરી નસ સમાન આ રસ્તો પોરબંદર જવા માટે ઉપયોગી છે. આ રસ્તાના પ્રશ્ને કોલેજના અગ્રણી લક્ષ્મણભાઈ સહિતના આગેવાનો તાલુકા જીલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચો તથા લોકોએ રજુઆતો કરતા તંત્ર તરફથી વાયદાઓ આપવામાં આવે છે.
છેલ્લે હાલના તબક્કે આ રસ્તો રીપેર કરી દેવાની તંત્રએ બાંહેધરી આપી હતી. જેથી આ વિસ્તારના લોકોએ ચક્કાજામનું આંદોલન મોકુફ રાખ્યું હતું. પરંતુ તંત્રએ રસ્તો રીપેર કરવામાં પણ ઠાગા ઠૈયા કરતા આખરે આ વિસ્તારના લોકો આખરે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપતું આવેદનપત્ર આપ્યું છે.
જેમાં તા. ૭નાં રોજ સવારે ૯ કલાકથી કેશોદની માર્ગ મકાન વિભાગની કાર્યપાલકની કચેરી સામે પ્રથમ તબક્કે છ જેટલા આગેવાનો આમરણાંત ઉપવાસમાં જોડાશે અને જરૃર પડયે આ વિસ્તારના વધુ અન્ય લોકો પણ જોડાશે તેમ આવેદન પત્રમાં જણાવાયું છે.

 

 
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved