Last Update : 06-June-2011, Monday
 

મહેસાણા જન સેવા કેન્દ્રની સેવાથી વિદ્યાર્થીઓ પરેશાન

 

મહેસાણા, તા.૫
મહેસાણા કલેક્ટર કચેરી સ્થીત તાલુકા જન સેવા કેન્દ્રમાં વિવિધ દાખલા કઢાવા આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ભારે પરેશાન થઈ ગયા છે. દાખલા મેળવવા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વહેલી સવારથી લાઈનોમાં ઉભુ રહેવું પડે છે. તેમ છતાં દાખલા બીજા દિવસે મળતાં તેઓમાં રોષની લાગણી ભભૂકી રહી છે.
એક જ દિવસે આવકના દાખલા આપવાની વાતો પોકળ ઃ વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડે છે
મહેસાણા કલેક્ટર કચેરી ખાતે શરૃ કરવામાં આવેલ તાલુકા જનસેવા કેન્દ્રમાં છેલ્લા સપ્તાહથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ક્રિમીલીયર સર્ટીફીકેટ, આવકના દાખલા, જાતિના દાખલા સહિતના પ્રમાણપત્રો કઢાવવા ઉમટી રહ્યા છેઆ વિદ્યાર્થીઓ દુરદુર ગામડાઓમાંથી વહેલી સવારે તાલુકા જનસેવા કેન્દ્રમાં કતારો લગાવી રહ્યા છે. પરંતુ જનસેવા કેન્દ્રમાં સ્ટાફના અભાવે આ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. એક દિવસમાં મળતા પ્રમાણપત્ર મેળવવા તેઓને બીજા અથવા ત્રીજા દિવસે આવવું પડે છે. આ રીતે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ધક્કા ખાવાથી તેમનો સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો હોવાથી વહીવટી તંત્ર સામે તેઓમાં રોષની લાગણી પ્રસરી રહી છે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved