Last Update : 06-June-2011, Monday
 
સી.સી.સી. પરીક્ષા માટે માધાપરમાં કેન્દ્ર મંજૂરી
 

નેત્રહીન, વિકલાંગ કર્મચારીઓ માટે

ભુજ, તા.૫
નેત્રહીન-વિકલાંગ કર્મચારીઓ- અધિકારીઓ માટે કોમ્પ્યુટર કૌશલ્યની સી.સી.સી.- સી.સી.સી. પ્લસ પરીક્ષાના કેન્દ્રો માટે રાજ્ય સરકારે વધુ પાંચ સંસ્થાઓને માન્યતા આપી છે.
કેન્દ્રમાં ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કર્મચારીઓ પરીક્ષા આપી શકશે
નવા કેન્દ્ર તરીકે મંજુર થયેલી સંસ્થાઓએ સ્પીપા, આઈ.ટી.આઈ. ગુજરાત ટેકનીકલ પરીક્ષા બોર્ડના નિરીક્ષણ અને સુપરવીઝન હેઠળ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે. આ માન્યતા તા. ૩૦-૬-૨૦૧૧ સુધીની રહેશે. આ સંસ્થાઓ નેત્રહીન અને વિકલાંગ સરકારી કર્મચારી- અધિકારીઓને અનુક્રમે કોમ્પ્યુટર કૌશલ્યની સી.સી.સી.- સી.સી.સી. પ્લસની તાલીમ આપવા તથા પરીક્ષા માટેના કેન્દ્રો તરીકે રહેશે.
કેન્દ્ર તરીકે મંજૂર થયેલી સંસ્થાઓમાં અંધજન મંડળ અમદાવાદમાં મધ્ય ઝોન, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા, અંધજન કલ્યાણ ટ્રસ્ટ સ્ટેશન રોડ, ધોરાજી જિ. રાજકોટમાં પશ્ચિમ ઝોન રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને અમરેલી, બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ પંચમુખી હનુમાન મંદિર સામે મંડાવ રોડ, દાહોદમાં પૂર્વ ઝોનના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૃચ અને નર્મદા, રાષ્ટ્રીય દ્રષ્ટિહીન કલ્યાણ સંઘ વલસાડ જિલ્લા શાખા નાનકવાડા રોડ દત્ત મંદિર પાસે વલસાડમાં દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ અને નવસારી તથા વિકલાંગ વિદ્યાવિહાર મુ.પો. માધાપુર કચ્છ- ભુજમાં ઉત્તર ઝોનના કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવેશ થશે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved