Last Update : 06-June-2011, Monday
 
બાબા રામદેવ પર થયેલા અત્યાચારથી સ્થાનિકોમાં રોષ
 

આણંદ, તા. ૫
કાળા નાણાના મુદ્દે પતંજલિ યોગ સમિતિ દ્વારા વિદ્યાનગરમાં ભાઈકાકા સ્ટેરજી પાસે પ્રતિક ઉપવાસ શરૃ કર્યા હતા. ગત રોજ બનેલી ઘટનાને કારણે કાર્યકર્તામાં રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા કરાયેલા અત્યાચારને લીધે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે આણંદ ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ આ હુમલો લોકશાહી ઉપર સીધો હુમલો છે. આ ઘટનાને તેઓએ વખોડી કાઢી છે.
હુમલાના વિરોધમાં આજે ધરણાનો કાર્યક્રમ
ભ્રષ્ટાચારના મુદ્દે લોકપાલ બિલ લાવવા, વિદેશમાં જમા કાળા નાણા સ્વદેશ પરત લાવવા કાયદો ઘડવા, વિદેશોમાં કાળુ નાણું જમા કરાવનાર પર દેશદ્રોહનો કેસ દાખલ કરવા જેવી વિવિધ માંગણીઓ સંદર્ભે પ્રતીક ઉપવાસ આંદોલન ગત રોજ શરૃ થયા હતા આણંદ જિલ્લામાં પણ તેને વ્યાપક આવકાર મળ્યો હતો. ભાઈકાકા સ્ટેચ્યુ પાસે મહાનુભાવો દ્વારા પ્રતિક ઉપવાસ કરાયા હતા. ગત રાત્રિના બનેલી ઘટનાને કારણે પતંજલિ યોગ સમિતિના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. અમાનુષી અત્યાચાર કરીને આંદોલન સમેટી જાય તેવા પગલાનો વિરોધ કરાયો છે. નિર્દોષ ઉપવાસીઓને મારવામાં આવ્યા છે. તંબૂ તોડીને લાઠીચાર્જ થતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે. સાંપ્રત સમાજ દ્વારા વિરોધ કરાયો છે. જિલ્લાના કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે. આ ઘટના એક લોકશાહી પર હુમલા જેવી છે. જિલ્લાના વિવિધ મંદિરોના ગાદીપતી તથા સંતો દ્વારા પ્રાણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આણંદ જિલ્લા ભાજપ દ્વારા દરેક તાલુકામાં તથા મુખ્ય શહેરોમાં આવતીકાલે ૬ જૂનના રોજ બાબા રામદેવ પર થયેલા હુમલાનો વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved