Last Update : 3-June-2011, Friday
 

પાણીની સ્થિતિનો ક્યાસ કાઢવામાં સત્તાવાળા નિષ્ફળ

એન્જિનિયરોની ગણતરી ઉંધી પડી
અમદાવાદ, ગુરૃવાર
શહેરમાં પાણીના પ્રશ્ન અંગે ભાજપના સત્તાવાળાઓ અને પાણી પ્રોજેક્ટના એન્જિનિયરો ઉંઘતા ઝડપાયા છે. પાણી વિભાગ માટે ખાસ બહારથી લવાયેલા સ્પે. સિટી એન્જિનિયર રજા ઉપર ગયા તે પહેલા તેમણે સ્ટેન્ડિંગ કમિટીમાં રિપેરીંગના કારણે રાસ્કામાંથી ઓછું પાણી આવશે તેવી દરખાસ્ત મૂકી હતી. આ વખતે સ્ટેન્ડિંગ ચેરમેનની હાજરીમાં એવી જાહેરાત કરાઈ હતી કે સાંજનો પાણી પુરવઠો બંધ નહિ કરાય સવારે માત્ર ૨૦થી ૨૫ મિનિટનો કાપ આવશે. ત્યારબાદ નર્મદા કેનાલનો મુદ્દો આવતા તેમણે નવી વાત કરી કે સાંજનો પાણી પુરવઠો બંધ કરાશે અને સવારે એકાદ કલાકનો પાણી કાપ આવશે. આ સમયે એવી પણ જાહેરાત કરાઈ હતી કે નવા પશ્ચિમ ઝોનને આની કોઈ અસર નહી થાય આ બધી જ ગણતરીઓ ખોટી પડતાં નવા પશ્ચિમ ઝોનમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ અને અન્ય વિસ્તારોમાં એક કલાકથી પણ ઓછું પાણી મળે છે.
સ્ટેન્ડિંગમાં પહેલા ૨૦ મિનિટ કાપનું ચિત્ર રજૂ થયું ઃ બાદમાં માત્ર ૧ કલાક સપ્લાયની વાત આવી
ભર ઉનાળે પાણીની પડેલી બૂમ અંગે પાણીની ખેંચનો ચોક્કસ અંદાજ અને વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ આજની સ્થિતિ માટે સંપૂર્ણપણ જવાબદાર છે આ સ્થિતિમાં કમિશ્નરને પરિપત્ર બહાર પાડીને ચાર્જ વરસાણીને સોંપી રોજેરોજની સ્થિતિથી તેમને વાકેફ કરવા તાકીદ કરી છે.

 

Share |
  More News
હાઇ કોર્ટ દ્વારા સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મની રિલીઝને લીલી ઝંડી
રજનીકાંતને આગામી ફિલ્મ માટે રૃા. ૨૪ કરોડ ચુકવવામાં આવ્યા
નસીરુદ્દીન શાહ એક સાથે બે ફિલ્મમાં દાઉદનું પાત્ર ભજવશે
મધુર ભંડારકરની ફિલ્મમાં ઐશ્વર્યા રાય સામે અરુણોદય સિંહને સાઇન કરાયો
મિલિંદ સોમણે અમદાવાદથી મુંબઇ સુધીનું અંતર દોડીને કાપ્યું
ઝુંપડપટ્ટીમાં રહેતા સુથારને ૮૦ લાખ ડોલરનો જેકપોટ લાગ્યો
ક્રુડ ઓઈલમાં ઊછળકૂદ
ઓસ્ટ્રેલિયામાં વંશીય હુમલો ગુરુદ્વારાને નિશાન બનાવાયું
યુનિલીવર માટે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ૨,૮૧૨ કરોડની મેગા ઓફર કરશે
  More News
મોટાભાગના વિદેશી ક્રિકેટરો દેશને બદલે આઇપીએલમાં રમવા માટે ઉત્સુક
આજે સેમિ ફાઇનલમાં નડાલ-મરે અને ફેડરર-યોકોવિચ વચ્ચે ટક્કર
ફ્રેન્ચ ઓપન ઃ ચીનની લી ના ફાઇનલમાં પ્રવેશી
સાનિયા અને વેસ્નીનાની જોડી વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં
મારી અને આફ્રિદી વચ્ચે કોઇ ટકરાવ નથીઃ વકાર
કેન્દ્ર સરકારના કર્મચારીના સંતાન માટે પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ જરૃરી
અવકાશયાત્રી યુરી ગાગરિનનું નામ ફ્લાયઓવરને આપવા માગ
જન લોકપાલ બિલના મુદ્દે સરકારે છેતર્યાં ઃ હઝારેનો આક્ષેપ
મિલિંદ સોમણે અમદાવાદથી મુંબઇ સુધીનું અંતર દોડીને કાપ્યું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

ગુજરાતના ખેડૂતો એક કદમ આગળ સ્ટિવિઆ અને ચાઇઝ ઓનિયનની અનોખી ખેતી
એક હાથમાં રિમોટ બીજામાં બર્ગર, પેટ મોટુંને વિચારો વલ્ગર
ગઈસાલ કરતા ઓછી ગરમીને કારણે પ્લાન્ટેશનની વહેલી પહેલ
પ્રાઈમરીની ફી ભરવા માટે વાલીઓને પર્સનલ લોન લેવી પડે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved