Last Update : 2-June-2011, Thursday
 
બાળકોના હત્યા અંગેના કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી
 
ગાંધીનગર,બુધવાર
ગાંધીનગર નજીકના ઈન્દ્રોડા ગામમાં કારમાંથી મૃત હાલતમાં મળેલા બે બાળકોના મોત અંગે આજે પોલીસે જણાવ્યું હતું કે, તપાસના ૧૧ દિવસ પુરા થઇ ગયા હોવા છતાં બાળકોના હત્યા અંગે પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી. એટલું જ નહીં તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે પણ કોઈએ રજૂઆત કરી નથી.
તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે પણ કોઈએ રજૂઆત કરી નથી
ઈન્દ્રોડા ગામમાં તા.૨૧મી મેની રાત્રીના સમયે કારમાંથી ઉમંગ અને જયદીપના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો એક બંધ ગાડીમાંથી મળી આવ્યા ત્યારથી આજદિન સુધી આ બંને બાળકોનું મોત એ આકસ્મિક મૃત્યુ, હત્યા કે કોઈ તાંત્રિક વિધી છે તે પોલીસ જાણી શકી નથી. જો કે, પોલીસે આ શંકાસ્પદ મૃત્યુનો ભેદ ઉકેલાય તે માટે વૈજ્ઞાાનિક ઢબે તપાસ પણ હાથ ધરી હતી. પરંતુ આ એફએસએલના રીપોર્ટમાંથી પણ પોલીસને કાંઈ હાથ લાગ્યું નથી ત્યારે આજે એફએસએલના રીપોર્ટ અને પોસ્ટમોર્ટમના રીપોર્ટનું પૃથ્થકરણ કર્યા બાદ પોલીસ ડીએનએ રીપોર્ટની રાહ જોઈ રહી છે.
ઉમંગ અને જયદીપના શંકાસ્પદ મૃત્યુએ ગાંધીનગર પોલીસનો દમ કાઢી નાખ્યો છે. તો બીજી બાજુ આ અંગે ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ ઈન્સ્પેક્ટ ડી.ડી.ચૌધરીએ જણાવ્યું હતું કે, તપાસના ૧૧ દિવસ થઈ ગયા હોવા છતાં આ બંને બાળકોની હત્યા અંગેના કોઈ ચોક્કસ પુરાવા પોલીસના હાથે લાગ્યા નથી. એટલું જ નહીં તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે પણ ગામના કે સમાજના વ્યક્તિએ પોલીસને રજૂઆત કરી નથી.

 

Share |
  More News
ત્રણ વર્ષથી અતૂટ દોસ્તી ધરાવતા રણબીર કપૂર અને બિપાશા બસુ
અસિને ઘરનોકરાણીને રૃા. ચાર લાખની મદદ કરી
યુ.કે.માં પોલીસે સમીરા રેડ્ડીની ધરપકડ કરી
આશા ભોંસલેની પૌત્રીએ પાર્શ્વ ગાયિકા તરીકેની કારકિર્દી શરૃ કરી
સલમાન ખાન નિર્મિત ફિલ્મના પ્રોમોમાંથી રણબીર કપૂરનું આઇટમ ગીત ગાયબ
કેન્દ્રના કાપથી ગુજરાતમાં કાર્ડદીઠ ૩૩ ટકા ઓછું કેરોસીન ફાળવાશે
ગેસ કેપિટલ ગણાતા ગુજરાતમાં ૭૦ ટકા વસતિ કેરોસીન વાપરે છે !
ગુલબર્ગ કેસમાં આઠ આરોપીઓના હંગામી જામીન સ્પે.કોર્ટે ફગાવ્યા
થલતેજના સ્પોર્ટસ સંકુલમાં બેદરકારી અંગે હાઇકોર્ટમાં રીટ
  More News
ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને દાંત વિનાનો વાઘ બનાવી દીધો છેઃરણતુંગા
દુરાનીનું ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્રોફી અને રૃ. ૧૫ લાખ સાથે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન
મોન્ફિલ્સને હરાવીને ફેડરર સેમિ ફાઇનલમાં ઃ બર્તોલીની આગેકૂચ
હજુ પણ ઈંગ્લેન્ડને હું નંબર વન ટીમ નથી માનતો ઃ દિલશાન
સ્ટેટ સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ
જે.જે. હોસ્પિટલની ૮૦ લાખ ચોરસ ફૂટની જગ્યાનું 'મેકઓવર' કરવામાં આવશે
ખેલાડીઓને ઉંમરની ચકાસણી કરાયેલા ઓળખપત્રો આપવાનું ફરજિયાત છે
૬૦ ટકા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની ચિંતાથી બચવાનો વિકલ્પ પસંદ કર્યો
૧૨મા ધોરણ સુધીના ક્લાસ વધારવા માટે અનેક સ્કૂલોનું આયોજન
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

મેરેજની પ્રથમ રાત્રીનું મુકામ ઘરનો બેડરૂમ નહીં પણ હોટલ સ્યૂટ
પોળના મકાનોની ઠંડક સામે ગરમીનો પારો પણ પીગળે
ગાંધી આશ્રમમાં રમતા રમતા ફાંકડું અંગ્રેજી બોલતા આવડી ગયું
હાથી થી લઈને હેલિકોપ્ટર સુધી ભાડે મંગાવીને એક દિવસના રાજા-રાણી બનવાનો અવસર
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved