Last Update : 2-June-2011, Thursday
 
બનાવટી દસ્તાવેજ આધારે સીમ કાર્ડ વેચનાર શખ્સ ઝડપાયો

વસ્ત્રાપુરમાંથી

અમદાવાદ, બુધવાર
વસ્ત્રાપુર પોલીસે બનાવટી દસ્તાવેજ આધારે સીમ કાર્ડ બનાવીને વેચતા શખ્સને ઝડપી લીધો છે. તેની પાસેથી મહિલા તેમજ પુરુષના ૪૩૭ ફોટા અને ડુપ્લીકેટ દસ્તાવેજ આધારે બનાવેલા ૪૬ સીમ કાર્ડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા તેમજ પુરુષના ૪૩૭ ફોટા અને ડુપ્લીકેટ દસ્તાવેજ આધારે બનાવેલા ૪૬ સીમ કાર્ડ કબજે
વસ્ત્રાપુરમાં લાડ સોસાયટી પાસે શ્રી નિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા નિશાન અનિલભાઇ પંચાલે થોડા સમય અગાઉ લાડ સોસાયટીના અક્ષરદીપ કોમ્પલેક્સમાં સામ્યંક મેડિસીન નામની દુકાનમાંથી સીમ કાર્ડની ખરીદી કરી હતી. સીમ કાર્ડ મેળવવા પાસપેાર્ટ અને પોતાના ફોટોગ્રાફ સહિતના દસ્તાવેજ આપ્યા હતા. તોજતરમાં તેને માહિતી મળી હતી કે તેના દસ્તાવેજ આધારે અન્ય વ્યકિતએ સીમકાર્ડની ખરીદી કરી છે. જેને લઇને નિશાને મંગળવારે વસ્ત્રાપુર પોલીસને આ અંગેની રજૂઆત કરી હતી.
પોલીસે વસ્ત્રાપુરમાં પંચરત્ન એપાર્ટમેન્ટ ખાતે રહેતા આજલ દિલીપભાઇ ગાંધીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આજલ પાસેથી ગ્રાહકા સીમ કાર્ડની ખરીદી કરતા હતા ત્યારે તે ગ્રાહકાના દસ્તાવેજની દસથી પંદર જેટલી ઝેરેાક્ષ નીકાળતો હતો. અને બાદમાં તેના આધારે અન્ય વ્યકિતના નામે સીમ કાર્ડ બનાવીને વેચતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દુકાનમાં દરોડો પાડીને પુરુષ તેમજ મહિલાના ૪૩૭ ફોટા ્અને ૪૬ ડુપ્લીકેટ સીમકાર્ડ તેમજ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇલેકશન કાર્ડ, વિજળીના બિલો, ફોટા સહિતના દસ્તાવેજ કબજે કર્યો છે.
પુછપરછમાં આરોપી ડુપ્લીકેટ દસ્તાવેજ આધારે બનાવેલા સીમકાર્ડને રૃપિયા ૨૦૦થી ૪૦૦ સુધીમાં વેચતો હતો. પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદમાં થયેલા આતંકવાદી હુમલામાં ડુપ્લીકેટ દસ્તોવજ આધારે પાંચ સીમકાર્ડની ખરીદી થઇ હોવાની વિગતો બહાર આવી હતી. માટે આ ગંભીર પ્રકારનો મામલો હોવાથી ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે.

 

Share |
  More News
ત્રણ વર્ષથી અતૂટ દોસ્તી ધરાવતા રણબીર કપૂર અને બિપાશા બસુ
અસિને ઘરનોકરાણીને રૃા. ચાર લાખની મદદ કરી
યુ.કે.માં પોલીસે સમીરા રેડ્ડીની ધરપકડ કરી
આશા ભોંસલેની પૌત્રીએ પાર્શ્વ ગાયિકા તરીકેની કારકિર્દી શરૃ કરી
સલમાન ખાન નિર્મિત ફિલ્મના પ્રોમોમાંથી રણબીર કપૂરનું આઇટમ ગીત ગાયબ
કેન્દ્રના કાપથી ગુજરાતમાં કાર્ડદીઠ ૩૩ ટકા ઓછું કેરોસીન ફાળવાશે
ગેસ કેપિટલ ગણાતા ગુજરાતમાં ૭૦ ટકા વસતિ કેરોસીન વાપરે છે !
ગુલબર્ગ કેસમાં આઠ આરોપીઓના હંગામી જામીન સ્પે.કોર્ટે ફગાવ્યા
થલતેજના સ્પોર્ટસ સંકુલમાં બેદરકારી અંગે હાઇકોર્ટમાં રીટ
  More News
ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને દાંત વિનાનો વાઘ બનાવી દીધો છેઃરણતુંગા
દુરાનીનું ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્રોફી અને રૃ. ૧૫ લાખ સાથે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન
મોન્ફિલ્સને હરાવીને ફેડરર સેમિ ફાઇનલમાં ઃ બર્તોલીની આગેકૂચ
હજુ પણ ઈંગ્લેન્ડને હું નંબર વન ટીમ નથી માનતો ઃ દિલશાન
સ્ટેટ સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ
જે.જે. હોસ્પિટલની ૮૦ લાખ ચોરસ ફૂટની જગ્યાનું 'મેકઓવર' કરવામાં આવશે
ખેલાડીઓને ઉંમરની ચકાસણી કરાયેલા ઓળખપત્રો આપવાનું ફરજિયાત છે
૬૦ ટકા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની ચિંતાથી બચવાનો વિકલ્પ પસંદ કર્યો
૧૨મા ધોરણ સુધીના ક્લાસ વધારવા માટે અનેક સ્કૂલોનું આયોજન
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

મેરેજની પ્રથમ રાત્રીનું મુકામ ઘરનો બેડરૂમ નહીં પણ હોટલ સ્યૂટ
પોળના મકાનોની ઠંડક સામે ગરમીનો પારો પણ પીગળે
ગાંધી આશ્રમમાં રમતા રમતા ફાંકડું અંગ્રેજી બોલતા આવડી ગયું
હાથી થી લઈને હેલિકોપ્ટર સુધી ભાડે મંગાવીને એક દિવસના રાજા-રાણી બનવાનો અવસર
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved