Last Update : 31-May-2011, Tuesday
 
અપહરણ અને હત્યા કેસમાં બાબાખાનની સંડોવણી ખૂલી

'મારી સોપારી લીધી છે' તેમ કહી કપડવંજના યુવકના

અમદાવાદ, સોમવાર
શાહ આલમમાં નવાબખાનના નવા બનતા મકાનમાં કપડવંજના યુવાનને અપહરણ કરી ગોંધી રાખી માર મારી હત્યા નિપજાવવાના કેસમાં બાબાખાનની સંડોવણી ખૂલી છે. ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ બાબાખાનની સંડોવણી હોવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દાણીલીમડા પોલીસ સામે સવાલો બાદ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈઃ બે આરોપીની ધરપકડ
કપડવંજમાં રહેતા સિકંદરભાઈ અકબરભાઈ ચૌહાણના પુત્ર સાદીકનું ગત તા. ૭ના રોજ અપહરણ કરી જવાયું હતું. કપડવંજનો મહમંદ શરીફ ગુલહસન સમા, શાહઆલમનો મુસ્તાક ઉર્ફે કાણીયો અહેમદભાઈ શેખ, કાદર હસનભાઈ કુરેશી, સારંગપુરના આસીકઅલી કુદરતઅલી અંસારી, શાહઆલમ નવાબખાનની ચાલીમાં રહેતા બાબાખાન ઉર્ફે નાદીરખાન પઠાણ અને અજાણ્યા રીક્ષાચાલક સામે સાદીકની હત્યા નિપજાવવા અંગે ક્રાઈમ બ્રાંચે ગૂનો નોંધી તપાસ શરૃ કરી છે. ક્રાઈમ બ્રાંચે આસીકઅલી અને મોહંમદ શરીફ સમાની ધરપકડ કરી ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારી પી.આઈ. ભરત પટેલે તા. ૫ સુધી રીમાન્ડ પર મેળવ્યા છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, અપહરણ અને હત્યા કેસમાં બાબાખાનની સંડોવણી ખૂલી છે. બનાવ બન્યો ત્યારે બાબાખાન હાજર હતો. આ કેસમાં ઊંડી તપાસ ચાલી રહી છે.
તા. ૭ના રોજ ક્વાલીસ કારમાં ઉઠાવી લાવી મુસ્તાક ઉર્ફે કાણીયાએ 'મારા નામની સોપારી લીધી છે?' તેવો આક્ષેપ કરી સાદીકને જવા દીધો હતો. બે દિવસ પછી તા. ૯ના રોજ સાદીક, તેના પિતા તથા ભાઈને સમાધાન કરવા માટે બોલાવાયા હતા. નવાબખાનના નવા બનતા મકાનમાં સાદીકને ગોંધી રાખી માર મારી ઈજાઓ કરી રાતે સાડા દસે'ક વાગ્યાના અરસામાં રીક્ષામાં મુકી જવાયો હતો. તા. ૧૦ના સવારે સાદીકનું મૃત્યુ નિપજ્યું હતું. અપહરણ અને હત્યા અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પરંતુ, દાણીલીમડા પોલીસની કામગીરી સામે સવાલો સર્જાતા તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી.

 

Share |
  More News
આ દિવાળીમાં હિમેશ રેશમિયા શાહરૃખ સાથે ટક્કર લેવા તૈયાર
ઐશ્વર્યા રાય સાથે જોડી જમાવવાની રેસમાં રણબીર, ઇમરાન અને પ્રતીક સામેલ
અરબાઝ સાથેના બ્રેકઅપની વાતને રદિયો આપતી મલાઇકા અરોરા
માધુરી દીક્ષિત હવે અમેરિકામાં 'બિઝનેસવુમન' બનવાની તૈયારીમાં
રજનીકાંતને સારી સારવાર માટે સિંગાપોર લઇ જવાનું સૂચન અમિતાભ બચ્ચનનું
આર્થિક ગુના અટકાવવા સેમિનાર ને 'ઠગ સમ્રાટો'ની ઉઘાડી લૂંટ
ઝુંપડાવાસીઓને હવે ૨૦૧૦ની નવી યોજના હેઠળ પુનઃસ્થાપિત કરાશે
ગુજરાતમાં માનવવસતિમાં દિપડાનો વસવાટ ૫ વર્ષમાં ૪૦ ટકા વધ્યો !
બેન્કના કેશીયરોએ જ ખાતેદારોને પ્રસાદી આપી કરોડોનો ચૂનો ચોપડયો
  More News
૯૬ રનની જ સરસાઈ છતાં ઈંગ્લેન્ડ એક ઈનિંગથી જીત્યું
ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને પ્રથમ બે વન-ડેમાં ગેલને પડતો મૂક્યો
રૈનાની કેપ્ટન્સી હેઠળ હું રમવા નથી માંગતો તેવા રીપોર્ટથી વ્યથીત
અમને ચેમ્પિયન બનવાની પૂરી શ્રદ્ધા હતી પણ આખરે નિરાશ થયા
યોકોવિચ ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઈનલમાં નડાલની પણ આગેકૂચ
વધારાનો માળ બાંધવા બદલ સિધ્ધિવિનાયક ટ્રસ્ટ મુશ્કેલીમાં
તમાકુ મુક્ત કંપનીમાં પરિવર્તિત થવાનો બજાજ ઇલેકટ્રીકલ્સનો નિર્ધાર
મંુબઈગરાને પૂરતું પાણી મેળવવાનાં ફાંફાં ત્યારે પ્રધાનોને ત્યાં રેલમછેલ
મેમાં પરંપરાથી વિપરીત કોલાબામાં સાંતાક્રુઝ કરતાં વધુ તાપમાન રહ્યું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

યુવા સંન્યાસીઓ શાળાનું શિક્ષણ અને ધર્મના શિક્ષણનો તફાવત દર્શાવતા કહે છે,
છેલ્લા બે વર્ષથી સેલેબ્રિટીનો સતત સૂકાતો ક્રેઝ
જૂના પુસ્તકોની લે- વેચનો બિઝનેસ ચાર કરોડે પહોંચ્યો
મા-દીકરાના કપરા સંઘર્ષ પછીની મીઠી સફળતા
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved