Last Update : 28-May-2011, Saturday
 
નર્મદા કેનાલમાં ઝંપલાવી કામદાર વીમા યોજનાના કર્મચારીનો આપઘાત
 
અમદાવાદ, શુક્રવાર
ગાંધીનગર જિલ્લાના શેરથા તથા દંતાલી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પ્રવાહમાંથી આજે અડાલજ પોલીસે અત્રે નવા વાડજ વ્યાસવાડી નજીકના શિવમ્ એપાર્ટમેન્ટમાં રહેતા કરસનભાઈ બેચરભાઈ ચૌધરી (ઉ.વ.- ૪૮)ની લાશ બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.
ચાંદલોડિયા, મેમનગર, નરોડા વિસ્તારમાં પણ આપઘાતના બનાવ
મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઇલ ફોનના સીમકાર્ડના આધારે પોલીસે તેના નામ સરનામાની માહિતી પ્રાપ્ત કરી લીધી હતી. કરસનભાઈ ચોધરી કામદાર વીમા યોજનાના કર્મચારી હતા. નવા વાડજથી ઘર છોડીને નીકળી ગયા બાદ તેમણે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના અનુમાન સાથે પોલીસે પરિવારજનોની પૂછપરછ જારી રાખી છે.
આ ઉપરાંત શહેર પોલીસના સોલા હાઇકોર્ટ, ઘાટલોડિયા તથા શહેર કોટડા એમ ત્રણ પોલીસ મથક વિસ્તારમાં ગઈકાલે આત્મહત્યાના ત્રણ બનાવો બન્યા હતા. ચાંદલોડિયા ગામે નેતલદે પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ ગોવિંદભાઈ મિસ્ત્રીએ તેમના ઘરની છતમાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
જ્યારે મેમનગર વિસ્તારની ચંદ્રલોક સોસાયટીમાં રહેતા પારસ ગોવિંદભાઈ જાદવ (ઉ.વ.- ૩૫) નામના યુવાને ઝેરી દવા ગટગટાવી જીવતર ટૂંકાવી લીધું હતું. આ ઉપરાંત નરોડા રોડ મેમ્કો નજીક બહુચરનગરમાં રહેતી ગીતાબેન યશવંતભાઈ રાઠોડ (ઉ.વ.-૨૪) નામની યુવતીએ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી જાતે સળગીને જીવનનો અંત લાવી દીધો હતો.

 

Share |
  More News
દેશભરમાંથી ચાહકોનો રોષ ઃ વર્લ્ડ કપ જીત્યા બાદ ક્રિકેટરો છકી ગયા છે
ફ્રેન્ચ ઓપનમાં ફેડરર અને નડાલની આગેકૂચ ઃ વોઝનીઆકી-સ્ટોસુર બહાર
ગંભીરના કમિટમેન્ટ સામે સવાલ ન ઉઠાવવો જોઇએ
આજે IPLની ફાઈનલ ઃ જીતવા માટે ચેન્નઈ હોટ ફેવરિટ
ચેન્નઇને આજની ફાઇનલમાં હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળશે
મુંબઈ હુમલામાં તોઈબાને બે વખત નિષ્ફળતા સાંપડી હતી
મુંબઈ હુમલા પછી હેડલીની પત્ની પણ ખુશ થઈ હતી
CIAના નિષ્ણાતો બિન લાદેનના અબોટાબાદના ઘરની તપાસ કરશે
લાદેનને આશરો આપવાને મુદ્દે પાક.ને અમેરિકાની ક્લીન ચિટ
  More News
અમિતાભ બચ્ચનના સંચાલન હેઠળના શૉનું ૧૫મી ઑગસ્ટથી પ્રસારણ થશે
શાહરૃખ ખાનની પાર્ટીમાં હાજર રહી અભિષેક બચ્ચને વિવાદ સર્જ્યો
ઝોયા અખ્તરની ફિલ્મના હૃતિક અને કેટરીનાના એક ગીતમાં ફેરફાર કરાયો
સલમાન ખાન પોતાની ફિલ્મ માટે ગીતકાર પણ બન્યો
દિગ્દર્શક અનિસ બઝમી અને ફિલ્મના નિર્માતા વચ્ચેનું યુદ્ધ વકરી રહ્યું છે
વિશ્વની સૌથી કઠિન મેરેથોનમાં મુંબઈના નવ દોડવીરો ભાગ લેશે
પવિત્ર બાણગંગા કુંડ બેદરકારી અને પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે
'ડ્રીમ ગર્લ' સાંસદ હેમા માલિનીના બંગલોમાં દીપડો ઘૂસી ગયો
ભારતની સૌથી ઝડપી લોકલ ગણતરીના અઠવાડિયામાં શહેરમાં દોડતી થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

તમારૃ પ્રથમ સંતાન કયું હોય તો તમને ગમે..છોકરો કે છોકરી...?

કાચીંડાની જેમ રંગ બદલતી રણગાડી CHAMELEON TANKS
ફોટોગ્રાફી તમારી 'ક્રિએટિવિટી' દર્શાવે છે
ઇટાલિઅન બાલ્દી..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

મારા પિતા જે ના કરી શક્યા તે હું કરીશ
સારા ટકા સાથે પ્રાકૃત જેવી પ્રાચિન ભાષાનું જ્ઞાન
દીકરા- દીકરીઓનું ઉંચું પરિણામ જોઈને પાનનો ગલ્લો ચલાવતા પિતા ઘુ્રસકેને ઘુ્રસકે રડ્યા
મારા પિતાની મજૂરીને વિચારીને હું મહેનત કરતી થઈ
મા-દીકરાના કપરા સંઘર્ષ પછીની મીઠી સફળતા
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved