Last Update : 20-May-2011, Friday
 

ઘરઘાટીઓ પાસેથી ટીપ મેળવી ચોરી કરતી રાજસ્થાનની ગેંગ

જીવરાજ બ્રિજ નીચે મજૂર તરીકે રહેતા
અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઘરફોડ ચોરીના અગણિત બનાવોથી સક્રિય બનેલી વસ્ત્રાપુર પોલીસે રાજસ્થાનની ગેંગનો પર્દાફાશ કર્યો છે. જીવરાજ બ્રિજ નીચે કડીયા કામના મજૂર તરીકે પડયા રહીને ઘરઘાટી અને મળતિયા પાસેથી ટીપ મેળવીને મોડીરાતે ૧૧ ઘરફોડ ચોરી કર્યાની કેફીયત પકડાયેલા બે શખ્સોએ આપી છે.
અમદાવાદમાં ૧૧ ઘરફોડ ચોરી કર્યાની કેફીયત ચારની ગેંગમાંથી સૂત્રધાર સહીત બે પકડાયા
વસ્ત્રાપુર તળાવ પાસેથી શકમંદ સ્થિતિમાં મળેલા રાજસ્થાનના ડુંગરપુરના સરોડા કવાડા ગામના અશોક ઉર્ફે નરેશ ઉર્ફે ટકલો હરિશ્ચંદ્ર જોશી (ઉ.વ. ૩૬) અને સરોડા ગામના સુખદેવ ઉર્ફે સુખલાલ પુંજાલાલ મીણા (ઉ.વ. ૩૦)ની વસ્ત્રાપુર ડી સ્ટાફે પૂછપરછ કરતા ૧૧ ઘરફોડનો ભેદ ખૂલ્યો છે. એ.એસ.આઈ. નઈમખાન અને ટીમની પૂછપરછમાં બન્ને શખ્સોએ વસ્ત્રાપુરમાં ૪, નવરંગપુરામાં ૩, યુનિવર્સિટીમાં બે અને એલીસબ્રિજ-નારણપુરામાં એક-એક ઘરફોડ કર્યાની કેફીયત આપી છે. આ ગેંગ લાકડાના નાના ટૂકડા રાખી ખાતરીયાથી એવી રીતે નકૂચો તોડતા હતા કે અવાજ પણ ન આવે.
રાજસ્થાનના અશોક, સુખદેવ, મુકેશ અને જયેશ નામના શખ્સો જીવરાજ મહેતા બ્રિજ નીચે કડીયા કામના મજૂરો તરીકે પડયા રહેતા હતા. અમદાવાદમાં રહેતા મળતીયા અને ઘરઘાટી તરીકે કાર્યરત મિત્રો પાસેથી બંધ મકાન અંગેની ટીપ મળે એટલે ચાર શખ્સો મધરાતે ૩થી ૪ વચ્ચે ચોરી કરતા. આ ગેંગ મોટાભાગે રોકડ ચોરતી અને મોજશોખ માટે વાપરી નાંખતા હતા. આ ગેંગના સભ્યો વર્ષ ૨૦૦૮થી અમદાવાદમાં સક્રિય હોવાની વિગતો મળતાં વધુ ચોરી કર્યાની આશંકાથી ઊંડી તપાસ ચાલી રહી હોવાનું પી.આઈ. એસ.બી. ત્રિવેદીએ જણાવ્યું હતું.

 

Share |
  More News
ધોની જાહેરખબર વિશ્વમાંં નડાલ અને બ્રાયન્ટ કરતાં પણ આગળ
માર્ટિન ક્રોવના પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પુનરાગમન કરવાના નિર્ણયથી આશ્ચર્ય
ફેરર, અલ્માગ્રો અને બર્ડિચ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા
પાકિસ્તાનની વન ડે ટીમના કેપ્ટન તરીકે આફ્રિદીની હકાલપટ્ટી થઇ
ગોલ્ફર ટાઇગર વુડ્ઝ હજુ પણ સ્પોર્ટસ સેલિબ્રિટીઝમાં ટોચના ક્રમે
GEBએ કોમર્શિયલ ગ્રાહકોના ચાર્જમાં ૧૦૦૦ ટકાનો વધારો માગ્યો
ચેમ્બરને બંધારણને મુદ્દે સ્પષ્ટતા કરવા સિટી સિવિલ કોર્ટની નોટિસ
MBAમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીને પાસ જાહેર કરવા પડશે
હરિફ ઈન્વેસ્ટમેન્ટ કંપનીને ડૂબાડવાની ખેંચતાણ 'હિંસક' બનવાની ભીતિ
  More News
સંજય દત્તની ફિલ્મ સાથેની ટક્કર ટાળવા સલમાને પોતાની ફિલ્મની રિલીઝ પાછળ ધકેલી
ફિલ્મસર્જકો આશુતોષ ગોવારીકર અને મધુર ભંડારકર ફરી મિત્ર બન્યા
મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટ છ વર્ષે ફરી ભેગા થયા
વિનય પાઠકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'ભેજાફ્રાય-૨' સેન્સરના સકંજામાં ફસાઈ
રણબીર કપૂર અને ઇમરાન ખાન વચ્ચેની હરિફાઈમાં હવે નવો વળાંક
IMFના મેનેજિંગ ડિરેક્ટર કાનનું રાજીનામું ઃ મોન્ટેકસિંહ રેસમાં
સિટિગુ્રપના વડા વિક્રમ પંડિતને ૧.૬ કરોડ ડૉલરનું ખાસ વળતર
લાદેનને પાક. અધિકારીઓએ જ આશરો આપ્યો હતો ઃ ગેટ્સ
સીરક્રીક મુદ્દે ભારત- પાક. મંત્રણા કરશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

૨૦૧૧ના તરોતાજા પુસ્તકોનો સાયન્ટીફીક આસ્વાદ... વેકેશન... જોય ઑફ રીડીંગ....

સ્ટેલ્થ ટેકનોલોજી શું છે ?
સ્ટ્રેસ ડિટેક્ટર... !
પ્રકાશના રંગોને બદલી શકાશે...!
વિશ્વના ટૉપ ૧૦ કેમેરા
 

Gujarat Samachar Plus

આખું ગામ મારી સાયકલની ઘંટડીએ બહાર આવી જતું
ગુજરાતી મેદસ્વી મહિલાઓ હવે લિપોસક્શન ના શરણે
શાળાના પર્ફોર્મન્સ માટે બાળકનું ભાવિ દાવ પર
ઓનલાઈન લેબર સિસ્ટમ સામે... કડિયાનાકા તુટતા જાય છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved