Last Update : 19-May-2011, Thursday
 
અમદાવાદમાં ગરમી ૪૨.૩ ડિગ્રી ઃ હજુ બે દિવસ ગરમી ચાલુ રહેશે

ગુજરાતભરમાં મોટાભાગના શહેરમાં ગરમી ૪૨ ડિગ્રી

અમદાવાદ,બુધવાર
ગુજરાતભરમાં આજે સતત બીજા દિવસે પણ ગરમી ચાલુ રહી હતી. મોટાભાગના શહેરોમાં ગરમીનું પ્રમાણ ૪૧ થી ૪૩ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. સૌથી વધુ ગરમી ઇડરમાં ૪૩ અને અમદાવાદ શહેરમાં ૪૨.૩ ડિગ્રી સે.ગ્રે નોંધાઇ હતી. હવામાનખાતાની આગાહી જણાવે છે કે આગામી બે દિવસ દરમ્યાન ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.
અમદાવાદ શહેરમાં મંગળવારની સરખામણીએ ગરમીનું પ્રમાણ આજે સહેજ ઘટયું હતું. દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૪૨.૩ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધુ હતુ. રાત્રિ દરમ્યાન લઘુત્તમ તપામાન ૨૮.૪ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૨ ડિગ્રી વધુ હતુ. હવામાં ભેજનુ પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૭૦ ટકા અને સાંજે ૨૫ ટકા નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધવાના કારણે સવારે બફારો અનુભવાયો હતો. રાત્રે પશ્ચિમ દિશાએથી ગરમ પવન ફૂંકાયો હતો અને મોડી રાતે લોકોએ ગરમીમાં થોડીક રાહત અનુભવી હતી. હવામાનખાતાની આગાહી જણાવે છે કે આવતીકાલે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને ગરમીનું પ્રમાણ ૪૨ ડિગ્રી જેટલું રહેશે.
રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનું પ્રમાણ ડિગ્રી સે.ગ્રે. નીચે મુજબ રહ્યું હતું.
ઇડર ૪૩
અમદાવાદ ૪૨.૩
રાજકોટ ૪૨
સુરેન્દ્રનગર ૪૧.૮
ભાવનગર ૪૧.૭
વડોદરા ૪૧.૬
અમરેલી ૪૧.૫
ગાંધીનગર ૪૧.૫
વિધાનગર ૪૧.૪
ડીસા ૪૧.૨
સુરત ૩૩.૨

 

Share |
  More News
લાદેનના ઉત્તરાધિકારી તરીકે ઇજિપ્તના ભૂતપૂર્વ લશ્કરી અધિકારી સૈફ અલ અદલ નીમાયા
લાદેન પછી અમેરિકાનું ટાર્ગેટ હકાની જૂથનો વડો સિરાજુદ્દીન
યહ દોસ્તી હમ નહીં તોડેંગે, છોડેંગે સબ મગર, તેરા સાથ ન છોડેંગે
સિંગાપોરમાં ભારતીય મૂળના વકીલ નવા વિદેશ પ્રધાન બન્યા
પેશાવરમાં પોલીસ ચેકપોસ્ટ પર તાલિબાન ત્રાટક્યા ઃ બે જવાન ઠાર
ડીઝલના ભાવવધારાના નિર્ણયથી હચમચી ઊઠેલા ટ્રાન્સપોર્ટરોની હડતાળની ચીમકી
'મારો ગુનો માત્ર એટલો જ છે કે મેં એ.કે.૪૭ રાયફલ હાથમાં પકડી હતી'
ગોળીબાર કરનારા બે પકડાયાઃ એક નેપાળી જૂનો માઓવાદી
મુલુંડ ધડાકાના ઓર એક આરોપીને ખોટી રીતે વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરાયાની શંકા
  More News
અબ્બાસ-મસ્તાનની ફિલ્મની સિક્વલ વધુ ને વધુ 'હૉટ' બનતી જાય છે
'ચશ્મે બદદુર'ની રિમેકમાં રિશી કપૂર હૈદરાબાદી પાનવાળાની ભૂમિકા ભજવશે
શુક્રવારે ફિલ્મો રિલીઝ અને શનિવારે તો શૉ રદ કરાયા
સલમાન ખાને કટ્ટર દુશ્મન શાહરૃખની ફિલ્મનાં દ્રશ્યની સીધી ઉઠાંતરી કરી
રવિના ટંડન અને શિલ્પા શેટ્ટીની વધુને વધુ ગાઢ બનતી મિત્રતા
આરસીએ સાથેના વિવાદમાં વોર્નને ૫૦ હજાર ડોલરનો દંડ ફટકારાયો
યોકોવિચ મારો રેકોર્ડ તોડશે તો સૌથી વધુ ખુશ થઈશ ઃ મેકનરો
ઓસ્ટ્રેલિયાના બોલર સ્ટુઅર્ટ ક્લાર્કે નિવૃત્તિ જાહેર કરી
અમારા નબળા દેખાવ માટ કંગાળ બેટિંગ જવાબદાર
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

૨૦૧૧ના તરોતાજા પુસ્તકોનો સાયન્ટીફીક આસ્વાદ... વેકેશન... જોય ઑફ રીડીંગ....

સ્ટેલ્થ ટેકનોલોજી શું છે ?
સ્ટ્રેસ ડિટેક્ટર... !
પ્રકાશના રંગોને બદલી શકાશે...!
વિશ્વના ટૉપ ૧૦ કેમેરા
 

Gujarat Samachar Plus

કાઠી દરબારોના લગ્નોમાં આજે પણ જાનૈયાઓમાં ફરજીયાત ઘરેથી ઘોડા લઈને આવવાનો રિવાજ
ગુજરાતી મેદસ્વી મહિલાઓ હવે લિપોસક્શન ના શરણે
ઠંડકની સફર આઈસ્ક્રીમથી શરૂ થઈને મોકટેલ સુધીની અમે મોકટેલની મસ્તીમાં જ છીએ
ઓનલાઈન લેબર સિસ્ટમ સામે... કડિયાનાકા તુટતા જાય છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved