Last Update : 01-Apri-2011, Friday
અમીરગઢ પ્રા.શાળામાં ઓરીની રસી આપતાં બાળકીને ઈન્ફેક્શન

બાળકીને અચાનક ચક્કર આવતાં તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ

અમીરગઢ - સરકારની સંપૂર્ણ રસીકરણ અપનાવો યોજના અંતર્ગત ઓરી રક્ષા શક્તિ યોજના હેઠળ દરેક શાળાના બાળકોને ઓરી થવા સામે રક્ષણ મળે તે હેતુથી ઓરીની રસી આપવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જ્યારે અમીરગઢમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૯ વર્ષીય બાળાને રસી આપતાં ઈન્ફેક્શન થયાના અહેવાલો સુત્રો પાસેથી મળેલ હતી.

ગત ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાના સમયે પ્રાથમિક શાળામાં ભણતી કૃપાબેન એમ. ગજ્જર, ઉ.વ.૯ને ઓરીની રસી આપતા તેને અચાનક ચક્કર આવતાં તેને તાત્કાલિક અમીરગઢ સામુહિક કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.

આ બાબતે અમીરગઢ બ્લોક હેલ્થ ઓફિસર બી.ડી. મહેતાને પુછતાં તેઓએ જણાવેલ કે આ બાબતે તેઓ અજાણ છે. પરંતુ ખરેખર ઓરીની રસીના કારણે તબિયત બગડેલ છે કે નહીં તે સારવાર આપનાર તબીબ જ કહી શકશે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર રામસ્નેહીએ જણાવ્યું હતું કે ૯ વર્ષીય બાળાને ચક્કર ઉલટી થયા હતા. તેને સારવાર આપ્યા બાદ તેની તબિયતમાં સુધારો આવેલ છે. જ્યારે ઓરીની રસીના કારણે ઈન્ફેક્શન થયેલ છે કે નહીં તે કહેવામાં મુશ્કેલી છે તેમ તેઓએ જણાવ્યું હતું. બાળકી એકદમ ઠીક થઈ જતા બધાએ નિરાંતનો શ્વાસ લીધો હતો.

 

Share |
  More News
ભારતની વિકેટ પડવા સાથે પાકિસ્તાનમાં ઝનૂની ચાહકો હવામાં ગોળીબાર કરતા હતા
શ્રીલંકાને ફટકો ઃ મુરલીધરન અને મેથ્યુસ ફાઇનલમાં રમવા શંકાસ્પદ
મોહાલીમાં પીચને સમજવામાં ભુલ કરવા છતાં મળેલી જીતનો આનંદ છે
શ્રીલંકાએ ભારતની ધરતી પર પ્રભાવક દેખાવ કર્યો નથી
રૈનાની ઇનિંગને સહારે ભારત સ્પર્ધાત્મક સ્કોર ખડકી શક્યું
જાપાનના દરિયામાં રેડિયેશનના પ્રમાણમાં ૪,૩૮૫ ગણો વધારો
ભારત સામેનો પરાજય કત્લેઆમ મિસબાહ મુખ્ય વિલન ઃ પાક.મીડિયા
વર્લ્ડ-કપ ફાઈનલમાં મહાસંગ્રામ માટે વાનખેડેમાં અભૂતપૂર્વ સુરક્ષા ક્વચ
વર્લ્ડકપ ફાઈનલને અનુલક્ષીને મહારાષ્ટ્ર સરકારે શનિવારે જાહેર રજા ઘોષિત કરી
  More News
શાઇની આહુજાની સજાને કારણે બોલીવૂડને ખાસ નુકસાન નહીં
સચિન તેની ૧૦૦મી સદી ફાઇનલમાં ફટકારશે એવો આમિર ખાનને વિશ્વાસ
નિર્માતા ભૂષણ કુમારની સલાહ પછી અનીસ બઝમીએ સલમાન સાથે સુલેહ કરી
અનિલ કપૂર હોલીવૂડના કલાકાર એસ્ટન કૂચર અને ડેમી મૂર સાથે જોડાશે
મુખ્ય ભૂમિકા ભજવવાની જીદને કારણે માધુરી દીક્ષિતે રજનીકાંત સાથેની ફિલ્મ ગુમાવી
ક્રુડ ઓઈલની ફરી તેજી છતાં યુ.એસ. રીકવરી, સારા પરિણામોની અપેક્ષા
ચાંદીમાં નવા ઉછાળા વચ્ચે રૃ.૫૬૯૦૦ બોલાતાં તેજીનો નવો રેકોર્ડ ઃ સોનામાં પણ આગેકૂચ
સો વર્ષમાં ગુજરાતની વસ્તી છ ગણી વધી
નાણાંભીડ દૂર કરવા રાજુ અને જયદેવસિંહે મિત્ર સોનીને લૂંટયો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સૂપર મૂન''
શાકભાજી-ફળો ક્યાં જન્મ્યા અને ક્યાં પહોંચ્યાં? કયા પ્રદેશમાં કયા શાકભાજીનો પાક પ્રથમ લીધો હતો
હવે બે કેમેરાવાળું ચગ-૨
ટેટુથી સ્કીન પ્રોબ્લેમ
 

Gujarat Samachar Plus

પ્રજ્ઞાચક્ષુઓ કહે છે, અમે પણ મેચ એન્જોય કરવા માટે તૈયાર છીએ
વી આર રેડી ફોર ભારત- પાક. ક્રિકેટ મહાસંગ્રામ
સ્કૂલના એન્યુઅલ ડેમાં ફિલ્મી ડાન્સને બદલે ચક દે ઇન્ડિયા અને યોગના આસનો
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેક હાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved