Last Update : 01-Apri-2011, Friday
દાંતીવાડા તા.પં.ની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ ચૂંટાયા
૯ વિરૃધ્ધ છ મતે ભાજપનો વિજય, પ્રમુખપદની અટકળોનો અંત

મહેસાણા - દાંતીવાડા તાલુકા પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયતના સભાખંડમાં બપોરે ૧૨ કલાકે ભારે ઉત્તેજના વચ્ચે યોજાઈ હતી. જેમાં ભાજપ તરફી મેન્ડેડ ધરાવતા ઈશ્વરભાઈ ભુતડીયા પ્રમુખ તરીકે બહુમતીથી ચુંચાઈ આવ્યા હતા. તાલુકા પંચાયત કુલ ૧૫ સભ્યોમાં ભાજપના ૮ અને કોંગ્રેસના ૬ સભ્યો ચૂંટાયા હતા જેમાં અગાઉ પ્રમુખપદને લઈ ભાજપના સભ્યોમાં વિરોધ થતાં બે વાર પ્રમુખો બદલવા પડયા હતા. ત્યારે આ વખતે ભાજપ પક્ષે ઉંડા વિચારો બાદ મેન્ડેડ ઈશ્વરભાઈ ભૂતડીયા ને આપ્યો હતો. જેમાં ૩૦મીના રોજ પ્રમુખ પદ માટે ફોર્મ ભરાયા હતા જેમાં એક ભાજપ અને એક કોંગ્રેસમાંથી ભરાયા હતા.

ત્યારે ૩૧મી ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં બપોરે ૧૨ કલાકે ભારે ઉત્તેજના વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉપપ્રમુખ નાનુસીંહ વાઘલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પ્રમુખની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ઈશ્વરભાઈ ભૂતડીયા ને ૯ મત અને કોંગ્રેસ પક્ષના પ્રમુખના ઉમેદવાર હંસાબેન ગોવલાણીને ૬ મત મળ્યા હતા. ત્યારે ૯ વિરૃધ્ધ ૬ મતોથી ભાજપના ઉમેદવાર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા આખરે પ્રમુખ પદના અટકળોનો અંત આવ્યો હતો અને ભાજપના ૯ ઉમેદવારો એક થતાં ભાજપ મોવડીએ પણ રાહતનો દમ લીધો હતો. જોકે આ ચૂંટણી દરમ્યાન પાલનપુર ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share |
  More News
ભારતની વિકેટ પડવા સાથે પાકિસ્તાનમાં ઝનૂની ચાહકો હવામાં ગોળીબાર કરતા હતા
શ્રીલંકાને ફટકો ઃ મુરલીધરન અને મેથ્યુસ ફાઇનલમાં રમવા શંકાસ્પદ
મોહાલીમાં પીચને સમજવામાં ભુલ કરવા છતાં મળેલી જીતનો આનંદ છે
શ્રીલંકાએ ભારતની ધરતી પર પ્રભાવક દેખાવ કર્યો નથી
રૈનાની ઇનિંગને સહારે ભારત સ્પર્ધાત્મક સ્કોર ખડકી શક્યું
જાપાનના દરિયામાં રેડિયેશનના પ્રમાણમાં ૪,૩૮૫ ગણો વધારો
ભારત સામેનો પરાજય કત્લેઆમ મિસબાહ મુખ્ય વિલન ઃ પાક.મીડિયા
વર્લ્ડ-કપ ફાઈનલમાં મહાસંગ્રામ માટે વાનખેડેમાં અભૂતપૂર્વ સુરક્ષા ક્વચ
વર્લ્ડકપ ફાઈનલને અનુલક્ષીને મહારાષ્ટ્ર સરકારે શનિવારે જાહેર રજા ઘોષિત કરી
  More News
શાઇની આહુજાની સજાને કારણે બોલીવૂડને ખાસ નુકસાન નહીં
સચિન તેની ૧૦૦મી સદી ફાઇનલમાં ફટકારશે એવો આમિર ખાનને વિશ્વાસ
નિર્માતા ભૂષણ કુમારની સલાહ પછી અનીસ બઝમીએ સલમાન સાથે સુલેહ કરી
અનિલ કપૂર હોલીવૂડના કલાકાર એસ્ટન કૂચર અને ડેમી મૂર સાથે જોડાશે
મુખ્ય ભૂમિકા ભજવવાની જીદને કારણે માધુરી દીક્ષિતે રજનીકાંત સાથેની ફિલ્મ ગુમાવી
ક્રુડ ઓઈલની ફરી તેજી છતાં યુ.એસ. રીકવરી, સારા પરિણામોની અપેક્ષા
ચાંદીમાં નવા ઉછાળા વચ્ચે રૃ.૫૬૯૦૦ બોલાતાં તેજીનો નવો રેકોર્ડ ઃ સોનામાં પણ આગેકૂચ
સો વર્ષમાં ગુજરાતની વસ્તી છ ગણી વધી
નાણાંભીડ દૂર કરવા રાજુ અને જયદેવસિંહે મિત્ર સોનીને લૂંટયો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સૂપર મૂન''
શાકભાજી-ફળો ક્યાં જન્મ્યા અને ક્યાં પહોંચ્યાં? કયા પ્રદેશમાં કયા શાકભાજીનો પાક પ્રથમ લીધો હતો
હવે બે કેમેરાવાળું ચગ-૨
ટેટુથી સ્કીન પ્રોબ્લેમ
 

Gujarat Samachar Plus

પ્રજ્ઞાચક્ષુઓ કહે છે, અમે પણ મેચ એન્જોય કરવા માટે તૈયાર છીએ
વી આર રેડી ફોર ભારત- પાક. ક્રિકેટ મહાસંગ્રામ
સ્કૂલના એન્યુઅલ ડેમાં ફિલ્મી ડાન્સને બદલે ચક દે ઇન્ડિયા અને યોગના આસનો
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેક હાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved