Last Update : 01-Apri-2011, Friday

વિજાપુરમાં રોડ વચ્ચે પાર્ક કરેલી રીક્ષાએ ખલબલી મચાવી

રીક્ષામાં શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા વાયુવેગે પ્રસરતંા શહેરીજનો ચિંતામાં મુકાયા હતા

વિજાપુર - વિજાપુરના નગરના ખત્રીકુવા થી કોર્ટ તરફ જતા રોડની વચ્ચો વચ્ચ ઉભેલી ભંગાર જેવી હાલતની રિક્ષાએ નગરજનોમાં અજંપા અને ભયનો માહોલ ઉભો કરી દીધો હતો. ફાટેલા- તુટેલા હુડ સાથે ટ્રાફિકને અડચણરૃપ થાય તે રીતે ઉભેલી રીક્ષાએ આવન જાવન કરતા અન્ય વાહનો અને રાહદારીઓના જીવ પડીકે બાંધી દીધા હતા.

વિજાપુરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલી ઘટનાની વિગતો મુજબ સવારે સાડા દસના સુમારે ખત્રીકુવાથી કોર્ટ તરફ જતા રોડ ઉપર રોડની વચ્ચો વચ્ચ એક રીક્ષા પડી રહી હતી જે કોણ મૂકી ગયું તેની કોઈનેય ખબર રહી નહીં અને થોડોક સમય પસાર થવાની સાથે જ પિક અવર દરમ્યાન આવતા જતા વાહનોએ હોર્નથી ચીસાચીસ કરી મૂકી કેટલાક વાહનો સાઈડ માંથી નીકળવા લાગ્યા ત્યારે રીક્ષાની હાલત જોઈ અને વહેવારીઓ સહિત મુસાફરોમાં પણ હડકમ મચી ગયો.

નગરના અત્યંત મહત્વના માર્ગ ઉપર આ સિલસિલો એકાદ કલાક ઉપરાંતના સમય માટે ચાલ્યો... ઓફ ખાઈ ચુકેલી જનતા અને વહેપારીઓ એકમેકને રીક્ષાની દુર રહેવા જણાવા લાગ્યા અને પોલીસ બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી અને એવામાં જ એક આધેડ વયની વ્યક્તિ ભીડને ચીરી રીક્ષા તરફ આગળ વધી અને પોતે રીક્ષા પાર્ક કરી હોવાનું જણાવી રીક્ષાલઈ ચાલતી પકડી... લોકોનો શ્વાસ જાણે હેઠો બેઠો પરંતુ રીક્ષાએ જગાવેલી ખલબલીને આખું શહેર ચર્ચાને ચગદોળે ચડાવી રહ્યું છે

 

Share |
  More News
ભારતની વિકેટ પડવા સાથે પાકિસ્તાનમાં ઝનૂની ચાહકો હવામાં ગોળીબાર કરતા હતા
શ્રીલંકાને ફટકો ઃ મુરલીધરન અને મેથ્યુસ ફાઇનલમાં રમવા શંકાસ્પદ
મોહાલીમાં પીચને સમજવામાં ભુલ કરવા છતાં મળેલી જીતનો આનંદ છે
શ્રીલંકાએ ભારતની ધરતી પર પ્રભાવક દેખાવ કર્યો નથી
રૈનાની ઇનિંગને સહારે ભારત સ્પર્ધાત્મક સ્કોર ખડકી શક્યું
જાપાનના દરિયામાં રેડિયેશનના પ્રમાણમાં ૪,૩૮૫ ગણો વધારો
ભારત સામેનો પરાજય કત્લેઆમ મિસબાહ મુખ્ય વિલન ઃ પાક.મીડિયા
વર્લ્ડ-કપ ફાઈનલમાં મહાસંગ્રામ માટે વાનખેડેમાં અભૂતપૂર્વ સુરક્ષા ક્વચ
વર્લ્ડકપ ફાઈનલને અનુલક્ષીને મહારાષ્ટ્ર સરકારે શનિવારે જાહેર રજા ઘોષિત કરી
  More News
શાઇની આહુજાની સજાને કારણે બોલીવૂડને ખાસ નુકસાન નહીં
સચિન તેની ૧૦૦મી સદી ફાઇનલમાં ફટકારશે એવો આમિર ખાનને વિશ્વાસ
નિર્માતા ભૂષણ કુમારની સલાહ પછી અનીસ બઝમીએ સલમાન સાથે સુલેહ કરી
અનિલ કપૂર હોલીવૂડના કલાકાર એસ્ટન કૂચર અને ડેમી મૂર સાથે જોડાશે
મુખ્ય ભૂમિકા ભજવવાની જીદને કારણે માધુરી દીક્ષિતે રજનીકાંત સાથેની ફિલ્મ ગુમાવી
ક્રુડ ઓઈલની ફરી તેજી છતાં યુ.એસ. રીકવરી, સારા પરિણામોની અપેક્ષા
ચાંદીમાં નવા ઉછાળા વચ્ચે રૃ.૫૬૯૦૦ બોલાતાં તેજીનો નવો રેકોર્ડ ઃ સોનામાં પણ આગેકૂચ
સો વર્ષમાં ગુજરાતની વસ્તી છ ગણી વધી
નાણાંભીડ દૂર કરવા રાજુ અને જયદેવસિંહે મિત્ર સોનીને લૂંટયો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સૂપર મૂન''
શાકભાજી-ફળો ક્યાં જન્મ્યા અને ક્યાં પહોંચ્યાં? કયા પ્રદેશમાં કયા શાકભાજીનો પાક પ્રથમ લીધો હતો
હવે બે કેમેરાવાળું ચગ-૨
ટેટુથી સ્કીન પ્રોબ્લેમ
 

Gujarat Samachar Plus

પ્રજ્ઞાચક્ષુઓ કહે છે, અમે પણ મેચ એન્જોય કરવા માટે તૈયાર છીએ
વી આર રેડી ફોર ભારત- પાક. ક્રિકેટ મહાસંગ્રામ
સ્કૂલના એન્યુઅલ ડેમાં ફિલ્મી ડાન્સને બદલે ચક દે ઇન્ડિયા અને યોગના આસનો
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેક હાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved