Last Update : 14-Feb-2011, Monday
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ

- પીચ ધીમી અને લગભગ નિર્જીવ જેવી છ

ચેન્નઇ,તા.૧૩
હાઇપ્રોફાઇલ વર્લ્ડ કપના મુકાબલા માટે તૈયાર કરવામાં આવેલા ચેન્નઇના ચેપોક સ્ટેડિયમની પીચ આઇસીસીના મેગા મુકાબલા માટે હજુ તૈયાર નથી તેમ સાઉથ આફ્રિકન કેપ્ટન સ્મિથ માને છે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રેક્ટિસ મેચમાં પીચમાંથી બોલરોને ખાસ મદદ મળી નહતી. બેટ્સમેનોને પણ રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

પ્રેક્ટિસ મેચ બાદ બંને ટીમોના કેપ્ટનો સ્મિથ અને ચિગુમ્બુરાએ પીચની ટીકા કરી હતી. સ્મિથે કહ્યંુ કે, પીચ ખુબ જ ધીમી અને નિર્જીવ લાગતી હતી. બોલરોને કોઇ પ્રકારની મદદ મળતી જ નહતી. મોર્કેલ છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં છે અને તેણે અંહી મુશ્કેલ સ્થિતીમાં પણ સારો દેખાવ કરી બતાવ્યો. હુ સ્લિપમાં ઉભો હતો અને મારે કહેવું જોઇએ કે તેની બોલિંગ અસરકારક હતી.

પીચની પરિસ્થિતી અંગે સ્મિથે કહ્યું કે, અંહી બોલિંગ મુશ્કેલ રહી. પીચ વધુને વધુ ધીમી થતી ગઇ હતી. વધુમાં ઝાકળની અસર પણ મેચ પર જોવા મળી. વર્લ્ડ કપ જેવી મેગા ઇવેન્ટમાં જ્યારે મોટાભાગની મેચો ડે-નાઇટ રમાવાની છે ત્યારે જો ઝાકળ મેચના પરિણામ પર અસર પાડે તો તે ચિંતાજનક કહી શકાય. મને લાગે છે કે વર્લ્ડ કપ અગાઉ પીચને વધુ સારી રીતે તૈયાર કરવી જોઇએ. વર્લ્ડ કપની મેચો પર આ પીચ પર રમવું બંને ટીમો માટે પરેશાનીનું કારણ બનશે. સ્મિથે પ્રેક્ટિસ મેચમાં ૩૫ રનમાં ૩ વિકેટ ઝડપનારા સ્પિરન તાહીરની ભરપૂર પ્રશંસા કરી હતી. સ્મિથે કહ્યું કે, અમારા સ્પિનરોએ અંહી નોંધપાત્ર દેખાવ કર્યો છે. ખાસ કરીને તાહીરનું પ્રદર્શન લાજવાબ રહ્યું હતું. વર્લ્ડ કપમાં પણ સ્પિનરોનું પ્રભુત્વ રહેશે તેમ લાગે છે અને અમે તેના માટે તૈયાર છીએ.

 

Share |
  More News
વર્લ્ડ કપ અગાઉની પ્રેક્ટિસ મેચ ચેતવણી સમાન
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાથી ચાહકો નિરાશ
મોટાભાગની મેચોને ચાહકો જબરદસ્ત આવકાર આપશે ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત જ છે
પ્રેક્ટિસ મેચ બાદ સ્મિથ અને ચિગુમ્બુરાએ નારાજગી વ્યક્ત કરી
ચેપોક સ્ટેડિયમની પીચ વર્લ્ડ કપની મેચ માટે હજુ તૈયાર નથી ઃસ્મિથ
રૈના વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા તૈયાર
હવે શોર્ટ-પિચ બોલિંગ સામે પણ આસાનીથી રમી શકું છું
સૈફ-કરીનાએ તેમના લગ્ન વિશે વાત કરવાનું બંધ કર્યું
પ્રિયદર્શનની આગામી એકશન ફિલ્મ માટે હોલીવૂડના એકશન દિગ્દર્શકની મદદ લેવાઈ
સંજય દત્ત તેના પિતાની ફિલ્મ 'મુઝે જિને દો'ની રિમેક બનાવશે
પ્રોડયુસર્સ ગિલ્ડને આપખુદશાહીથી ચલાવવાનો યશ ચોપરા પર આક્ષેપ
ખારઘરમાં પ્રસ્તાવિત બૉલીવૂડ પાર્ક યોજના માટે રિ-ટેન્ડરિંગની શક્યતા
  More News
ડી.બી. રિયલ્ટીએ થાણે નજીક ૧૦૮ એકરનો રૃ.૧૫૦૦ કરોડનો પ્લૉટ લેવાનું માંડી વાળ્યું
એકસમાન કરવેરાની હિમાયત કરતા પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રનાં રાજભવનમાં સારાં કપ-રકાબી માટે છ મહિનાથી ફંડની પ્રતીક્ષા
વિશેષ આર્થિક ઝોનની જેમ મહારાષ્ટ્ર સરકાર હવે ઍગ્રો ઇકૉનૉમિક ઝોન સ્થાપશે
હવે નવી કાર માટે જૂનીના નંબરનો ઉપયોગ કરી શકાશે
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કંપનીની ખોટ વધીને રૃપિયા ૩૨૭ કરોડ થઈ
વાપીમાં પેપર મિલો દ્વારા રોજનો ૮૦ ટન પ્લાસ્ટિક વેસ્ટ
'કાયમી ગ્રાહક' બની ટોળકી ૧૦ લાખના દાગીના લઈ ગઈ
'અમદાવાદ દર્શન'ની બસને પ્રવાસીઓ જ મળતા નથી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved