Last Update : 14-Feb-2011, Monday
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!

 

 

આજકાલનો યુવાન હેડફોન વિના વહેલી સવારે ફરવા નીકળતો હોય તો નવાઈ લાગે. કોલેજના છોકરાં-છોકરીઓ હેડફોન સાથે પોતાના મોબાઈલ જોડી કે ipod જોડી સંગતની મજા માણતા હોય છે. આમ તો દરેક ફોન સાથે હેન્ડ્સફ્રી મળે છે પરંતુ જેમને એકસ્પ્રેસ મ્યુઝિકનો શોખ હોય છે તેઓ લેપટોપ કે કોમ્પ્યુટરમાંથી પણ સતત સંગીત માણવા ઇચ્છે છે.

હેડસેટ/હેડફોન બટન પ્રકારના કે કાન ઢાંકી દે એવા હોય છે. જાપાન યુકે અને યુએસએ તેમજ જર્મનીના હેડસેટ વધુ ભરોસાપાત્ર હોય છે. ચીનના હેડફોન ચાલ્યા તો તમારું નસીબ. હાલમાં હું પેનાસોનિક RPHT030 લાવ્યો હતો. ત્રણ ગીતો માણ્યા પછી ડાબા તરફનું ચકરડું ગોળ ફ્રેમમાંથી છુટું પડી ગયું હતું. ઇન્ટરનેટ પર અભિપ્રાય વાંચ્યા પછી પણ ચીનની પ્રોડક્ટ તમને નર્વસ બનાવી દે છે. ક્લીપ્સ ઇમેજ નામના હેડસેટ જગવિખ્યાત છે. તેની સાઉન્ડ ક્વૉલિટી ઉત્તમ છે. એકવાર કાનની કેનલમાં તમે તેના બટન ગોઠવી દીધા પછી ઉત્તમ સંગીતનો આસ્વાદ લઈ શકો છો. ફક્ત ૧૦ ગ્રામનો આ હેડસેટ ૩૦૦ ડોલરનું કાણું તમારા વૉલેટમાં પાડે છે.

સેનિઝર, બૉઝ, બેંગ, એલ્ટેક લેન્સિંગ અદ્ભૂત હેડસેટ છે. તેનો અવાજ અદ્ભૂત છે. દેખાવ અતિ સુંદર અને કિંમત તો આંખે ઊડીને વળગે. ફક્ત એકત્રીસ હજાર...! આજકાલ લોકો દોઢ લાખના વૉલટીવી સહેજે ખરીદી લે છે તો સંગીત માટે આટલું રોકાણ નવી પેઢીને સહજ લાગે છે! સંગીત થેરાપી નવા યુગની શોધ છે. થોડી મોંઘી પણ મીઠી લાગે છે.

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ખતરનાક અને જીવલેણ રોગોને કાયમી ધોરણે નાબુદ કરી શકાશે?
૨૦૦૧માં પણ આ જ દિવસે નાસાના યાન 'નીઅર શુમેકર'નું લઘુગ્રહ 'ઇરોઝ' પર ઉતરાણ થયું હતું.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૧એ મિલન
કાન નહિ આંખને પણ ખીલવે એવા વિશ્વના શ્રેષ્ઠ હેડફોન હવે હાથવેંતમાં...!
દરિયાની સપાટીમાં બે મીટરનો વધારો થશે ત્યારે ?!
 

Gujarat Samachar Plus

વેલેન્ટાઈન ડેના કાઉન્ટ ડાઉન સાથે સરપ્રાઈઝ પાર્ટીનો ક્રેઝ
કોમ્પ્યુટર કાર્નિવલમાં મેથ્સ-સાયન્સનું મેજીક
થર્મોકોલમાંથી બનાવ્યું કાંકરિયાનું મિનિએચર
ગોવાની માટી કરતા ગુજરાતની માટી ઉત્તમ
 
 
lagnavisha arc
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved